SMC Bharti 2023-24 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, ફટાફટ અરજી કરો

SMC Bharti 2023 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે નોકરી ની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને આ પોસ્ટ માટે અરજી કરવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સતાવાર વેબસાઈટ ની મુલાકાત લેવા વિન્નંતી. ઉમેદવારોએ તારીખ 08/10/2023 સુધીમા ઓનલાઇન અરજી કરવાની રહેશે. SMC Bharti 2023-24 વધુ માહિતી માટે સંપૂર્ણ આર્ટિકલ વાંચવો

SMC Bharti 2023-24 | સુરત મહાનગરપાલિકામાં આવી વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી

સંસ્થાનું નામસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
આર્ટિકલનું નામSMC Bharti 2023-24
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ
નોકરીનું સ્થળસુરત
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 08/10/2023
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

પોસ્ટનું નામ

સત્તાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર ભરતીમાં ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટર અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

SMC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ ની મુલાકાત લો
  • Current Opening પેજ પર ક્લિક કરો.
  • વિવિધ પોસ્ટ શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
  • અરજી ફોર્મ ભરો એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “SMC Bharti 2023-24 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, ફટાફટ અરજી કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો