SMC MPHW Selection List and Waiting List 2023 Declared : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ( ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત) ની જગ્યા માટેની પસંદગી/પ્રતિક્ષા યાદી જાહેર

SMC MPHW Selection List and Waiting List 2023 Declared : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ( ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત) ની જગ્યા માટેની પસંદગી/પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારોના નામની સામે સંસ્થા/યુનિવર્સિટીની વિગત દર્શાવેલમાં આવેલ છે તેવા ઉમેદવારોએ પોતે/જાતે સંસ્થા/યુનિવર્સિટી ખાતેથી સંસ્થાની માન્યતા તથા સંસ્થા ખાતે ચાલતા કોર્ષની માન્યતા અંગેના પુરાવાઓ સદર મેરીટલીસ્ટ પ્રસિધ્ધ થયા તારીખથી દિન–૩૦માં ઉમેદવારોએ લેખિતમાં(રૂબરૂ) મેળવી જે તે ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાના ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત)ને રજુ કરવાનું રહેશે.

SMC MPHW Selection List and Waiting List 2023 Declared

સંસ્થાનું નામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
જાહેરાત નંબર 2237
આર્ટિકલનું નામ SMC MPHW Selection List and Waiting List 2023 Declared
આર્ટિકલ કેટેગરી Latest Job , Sarkari Result
સીલેક્સન લીસ્ટ અને વેઈતિંગ લીસ્ટ 2023pdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટેની પસંદગી/પ્રતિક્ષા યાદી

ઉમેદવારોને રજુ કરેલ પુરાવાની ચકાસણી કર્યા બાદ જ નિમણુંક ઓર્ડર આપવામાં આવશે તેમજ મુદત વિત્યા બાદ યોગ્ય પુરાવાઓ રજુ ન કરનાર ઉમેદવારોના નામ મેરીટયાદીમાંથી કમી કરવામાં આવશે અને તેઓને નિમણૂંક ઓર્ડર આપવામાં આવશે નહીં અને તેવા કિસ્સામાં વેઈટીંગ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને રોસ્ટરનાં નિયમ મુજબ નિમણૂંક આપવામાં આવશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટેની પસંદગી/પ્રતિક્ષા યાદી અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “SMC MPHW Selection List and Waiting List 2023 Declared : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ( ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત) ની જગ્યા માટેની પસંદગી/પ્રતિક્ષા યાદી જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો