SMC Recruitment 2023 : SMC Bharti 2023 | સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યાઓ માટે આવી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સુરત smc દ્વારા કાયમી નોકરીની જાહેરાત કરવામાં આવેલ છે. જેનું ઓફિસિઅલ નોતીફીકેસન નીચે આપવામાં આવેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2023 છે.
SMC Recruitment 2023 |SMC Bharti 2023
સંસ્થાનું નામ | સુરત મહાનગર પાલિકા / SMC |
આર્ટિકલનું નામ | SMC Recruitment 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
કુલ જગ્યાઓ | 78 |
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 4 જુલાઈ 2023 |
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 જુલાઈ 2023 |
નોકરીનું સ્થળ | સુરત |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://www.suratmunicipal.gov.in/ |
SMC Bharti 2023 લાયકાત:
SMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
SMC Recruitment 2023 પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કઈ પોસ્ટ ઉપર તથા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તમે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં આપેલ છે.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ | 26 |
એડીશનલ સીટી ઈજનેર | 03 |
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | 01 |
કાર્યપાલક ઈજનેર | 03 |
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર | 02 |
ડેપ્યુટી ઈજનેર | 04 |
એન્વાયરમેન્ટ એન્જીનીયર | 04 |
ડેપ્યુટી ટાઉન પ્લાનર | 03 |
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર | 07 |
સબ ઓફિસર | 25 |
કુલ ખાલી જગ્યા | 78 |
પગાર ધોરણ
SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી resultak.com વેબસાઈટની વિઝીટ કરતા રહેવું. જેવી ઓફિસિઅલ માહિતી આવશે કે તરત જ આ વેબસાઈટ resultak.com પર મુકવામાં આવશે.
SMC Bharti 2023 અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો સહી
SMC Recruitment 2023 અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ ઓપન કરો.
- પછી Recruitment સેકશન માં જાઓ
- અને રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- AMC Bharti 2023 : અમદાવાદ મહાનગર પાલિકામાં આવી સરકારી નોકરી, પગાર 67700, ફટાફટ ફોર્મ ભરો
- ONGC Ahmedabad Reqruitment 2023 : ઓ.એન.જી.સી અમદાવાદ ભરતી 2023
- Gujarat RTO GJ 39 Series Code Which City : ગુજરાતમાં GJ-39 સિરીઝ આવી ,જાણો કયા જિલ્લાના લોકો ને GJ 39 નવી સિરીઝ મળી
- Gujarat Teacher online Badli Result 2023 : શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ રિઝલ્ટ 2023 જાહેર, ફટાફટ જુઓ
FAQs
SMC Bharti 2023 માં કુલ કેટલી જગ્યાઓ છે?
SMC Bharti 2023 માં કુલ 78 જગ્યાઓ છે
SMC Recruitment 2023 માં અરજી કરવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
SMC Recruitment 2023 માં અરજી કરવાની ઓફિસિઅલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ છે.
SMC Recruitment 2023 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
SMC Recruitment 2023 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2023 છે.
2 thoughts on “SMC Recruitment 2023 : SMC Bharti 2023 , સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યાઓ માટે આવી પરીક્ષા વગર મોટી ભરતી”