SMC Reqruitment 2023 : સુરત મહાનગરપાલિકા ભરતી 2023, suratmunicipal.gov.in પર ફટાફટ અરજી કરો

SMC Reqruitment 2023 : સુરત મહાનગરપાલિકા દ્વારા બાયોમેડિકલ એન્જિનિયર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. SMC bharti 2023 માટે લાયકાત, અરજી કરવાની લિંક અને વયમર્યાદા જેવી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 08/09/2023 છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે ઓફિસિઅલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ છે.

SMC Reqruitment 2023 | સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
આર્ટિકલનું નામSGGU Bharti 2023
જાહેરાત ક્રમાંક પી.આર.ઓ.નં.૩૦૯
પોસ્ટનું નામબાયોમેડિકલ એન્જિનિયર
જાહેરાત ક્રમાંક04/2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
ઓનલાઈન અરજી શરૂ તારીખ31/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ04/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in/

SMC bharti 2023

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના બાયોમેડીકલ વિભાગ ખાતે જરૂરી કામગીરી કરાવવા સારૂ બાયોમેડીકલ ઈજનેરની ૧૧ માસ માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફકત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

લાયકાત

બી.ઈ.(બાયો મેડીકલ એન્જીનીયરીંગ) અથવા બી.ઈ.(બાયો મેડીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયરીંગ) અને તે પાસ કર્યા બાદ હોસ્પીટલ ઈકવીપમેન્ટસની કામગીરીનો ૨ (બે) વર્ષનો અનુભવ.

વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 35 વર્ષથી વધુ નાં હોવી જોઈએ

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ પર તા.૩૧/૦૮/૨૦૨૩ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૦૪/૦૯/૨૦૨૩ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉકત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગનો ફોન નં.૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ એકસ–૨૩૧ અથવા એકસ–૨૯૯ ઉપર સંપર્ક કરવો.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો