Special TET-II 2023 : સ્પેશ્યલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II ” બાબત.


Special TET-II
: નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની સિંગલ ફાઇલ નં.૧/૨૦૨૩ના અનુસંધાને શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના પત્રક્રમાંક:પીઆરઇ/૧૧૨૦૧૨/સીસી-૬૮૭/ક તા. ૧૩-૦૨-૨૦૨૩થી સરકારી પ્રાથમિક શાળાઓમાં દિવ્યાંગ બાળકો માટેના ખાસ શિક્ષકોની જગ્યા (CP. HL/S… MLD SLD, I.D/M.R., T.B/ L.V. ASD ની દિવ્યાંગતા કેટેગરી) માટે TET પરીક્ષાનું આયોજન કરવા રાજ્ય પરીક્ષા બોર્ડને સુચના આપવામાં આવેલ છે.

Special TET-II 2023 | ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II

સંસ્થા નુ નામસંકલિત બાળ વિકાસ સેવા (ICDS) ગુજરાત
આર્ટિકલનું નામસ્પેશ્યલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II
આર્ટિકલ કેટેગરીLatest JobSarkari ResultTrending
પરીક્ષાનું નામ Special TET-II 2023
પસંદગી પ્રક્રિયામેરિટ મુજબ
અરજી પક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટwww.sebexam.org

Special TET-II 2023


શિક્ષણ વિભાગના ઉક્ત પત્રની વિગતે ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં ખાસ પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની યોગ્ય લાયકાત મેળવવા આવશ્યક ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II પરીક્ષા યોજવા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. સંદર્ભ-૧ થી અત્રેની કચેરીના તા.૧૭/૦૨/૨૦૨૩ ના જાહેરનામા ક્રમાંક:રાપબો/Sp.TET- ૨૦૨૩/૧૮૮૦-૧૯૬૬ થી (સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II (Sp.TET-II)-૨૦૨૩ નું
આયોજન કરવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.


રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૫/૫/૨૦૨૩ ના રોજ SP.TET-2 ની પરીક્ષા લેવામાં આવેલ હતી. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓની OMR કચેરીની વેબસાઈટ www.sebexam.orgપરમુકવામાં આવેલ હતી,પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા:૩૧/૦૫/૨૦૨૩ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્નપ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો ઓનલાઈન પોર્ટલ પર તા.૦૧/૦૬/૨૦૨૩ થી તા.૦૬/૦૬/૨૦૨૩ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે અત્રેની કચેરીના પોર્ટલ 5p.TET-II માટેhttps://teiox.com/Sp.TET-II/પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.

ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II

  • ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજુઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી તા.ર૬/૦૬/૨૦૨૩ ના રોજ કચેરીનીવેબસાઈટ www,sebexam,orgપર મુકવામાં આવેલ હતી,
  • રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૩/૦૭/૨૦૨૩જાહેરનામાં ક્રમાંક:રાપબો/SEC/Sp.TET-II/૨૦૨૩/૯૫૬૨- પર થી “સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી- (Sp.TET-II)-૨૦૨૩નું નું પરીણામનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.
    સંદર્ભ-ર થી નામ ગુજરાત હાઈકોર્ટમાં SCA No 16040/2013 પીટીશન થયેલ છે. હાઈકોર્ટની પીટીશન બાદ SP.TET-2 કેટેગરી A ના પ્રશ્ન નં-૯, ૨૦, ૨૬ અને ૧૪૩ ના ફાઈનલ આન્સર-કી ઉત્તર બાબતે સંદર્ભ-૩થી રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પૂનઃતજજ્ઞોની ટીમ બોલાવી તેમના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા.
  • તજજ્ઞોના અભિપ્રાય મુજબ પ્રશ્ન નં-૯, ૨૦, ૨૬ માં બોર્ડ દ્વારા અપાયેલ ઉત્તરો યોગ્ય છે તેમ જણાવેલ હતું. પ્રશ્ન નં- ૧૪૩ માટે પ્રશ્નના વિકલ્પોમાં પ્રિન્ટીંગ ભૂલ હોવાથી ગ્રેસ ગુણ આપવા ભલામણ કરવામાં આવી હતી. સરકારી વકીલશ્રીના તા.૨૫/૧૦/૨૦૨૩ના પત્રમાં મુદ્દા નં-૪માં જણાવેલ છે કે તજજ્ઞોના અભિપ્રાય મુજબ તમામ ઉમેદવારોને પ્રશ્ન નં-૧૪૩ માં ગ્રેસ ગુણ આપી આનુસાંગિક કાર્યવાહી કરવી.
  • હાઈકોર્ટના સરકારી વકીલશ્રીના તા.૨૫/૧૦/૨૦૨૩ના પત્ર મુજબ તેમજ તજજ્ઞોની ટીમના અહેવાલ અને સંદર્ભ-૪ થી મળેલ મંજુરીથી તમામ કેટેગરીના આ પ્રશ્નમાં તમામ ઉમેદવારોને એક ગુણ ગ્રેસ આપવાનો નિર્ણય કરવામાં આવે છે. આ સુધારા મુજબ જે ઉમેદવારે આ પ્રશ્નનો ૧ ગુણ મળેલ જ હતો. તે સિવાયના ઉમેદવારોને આ પ્રશ્નનો ૧ ગુણ ગેસ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

pdf અહી વાંચો અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો