SPIPA કોલ લેટર 2023 જાહેર, SPIPA UPSC સિવિલ સર્વિસીસ કોલ લેટર 2023 ફટાફટ ડાઉનલોડ કરો

SPIPA કોલ લેટર 2023 : સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) સંસ્થા ધ્વારા યુપીએસસી સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ માટેના પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૩- ૨૪ માટેની પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ તા.૦૬/૦૮/૨૦૧૩, રવિવાર ના રોજ લેવામાં આવનાર છે. પરીક્ષાના પ્રવેશ પત્ર (Hall Ticket) તાલીમ માટેના કોલ લેટર જાહેર થયા છે. અહીં SPIPA UPSC સિવિલ સર્વિસીસ કોલ લેટર 2023 ડાઉનલોડ લિંક નીચે આપવામાં આવેલ છે.

SPIPA પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષા સદર હેતુક્ષલી પતા.૨૭-૦૭-૨૦૨૩ થી તા.૦૬-૦૮-૨૦૨૩ સુધી (સમય સવારના ૧૦.૩૦ કલાક સુધી) http//ojas.gujarat.gov.in/ પરથી મેળવી લેવાના રહેશે. પ્રવેશ પત્ર (Hall Ticket) માં જણાવેલ પરીક્ષાકેંદ્રનું સરનામું ધ્યાનથી વાંચી લેવું અને તે જ સરનામે પરીક્ષાના નિયત સમયના ૩૦ મિનિટ પહેલા પહોંચી જવાની જવાબદારી પરીક્ષાર્થીની રહેશે.

SPIPA કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું ?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઓપન કરો
  • હોમપેજ પર આપેલ કોલ લેટર/ મેનુ ઓપન કરો.
  • UPSC સિવિલ સર્વિસીસ (IAS, IFS, IPS વગેરે) પરીક્ષાની પોસ્ટ નામના જોબ વિકલ્પને પસંદ કરો.
  • લોગિન પેજ તમારો કન્ફર્મેસન નંબર અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
  • પ્રિન્ટ કૉલ લેટર બટન પર ક્લિક કરો.
  • હવે તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે. બધી વિગતો ચેક કરો.
  • SPIPA એડમિટ કાર્ડ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

SPIPA કોલ લેટર 2023 નોતીફીકેસન અહી ક્લિક કરો
SPIPA કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
સતાવાર નોતીફીકેસન અહી ક્લિક કરો
Spipa portalઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડવા અહી ક્લિક કરો

6 thoughts on “SPIPA કોલ લેટર 2023 જાહેર, SPIPA UPSC સિવિલ સર્વિસીસ કોલ લેટર 2023 ફટાફટ ડાઉનલોડ કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો