Spoken English App New : અંગ્રેજી બોલતા શીખો ઘરે બેઠા , માત્ર એક એપ ડાઉનલોડ કરી લો

Spoken English App New : શું તમને પણ અંગ્રેજી બોલવામાં તકલીફ થાય છે. આજના જમાનામાં અંગ્રેજી એક સ્ટેટસ ની ભાષા બની ગઈ છે. જો તમારું અંગ્રેજી સારું તો તમારા મિત્રો અને ફેમીલી વચ્ચે તમારી વેલ્યુ વધી જાય છે. તો શું તમે પણ અંગ્રેજી સીખવા માંગો છો. એ પણ ઘરે બેઠા. તો આ રહ્યું સોલ્યુસન, એ પણ માત્ર એક એપ દ્વારા અને ઘરે બેઠા ફ્રી ટાઈમમાં.

Spoken English App New -App Details

એપનું નામ Spoken English App
આર્ટિકલનું નામ નામ Spoken English App New
આર્ટિકલની કેટેગરી Sarkari Result
લાભ કોણ લઇ શકે તમામ લોકો
કેટલી ભાષા શીખી શકાય 40+
સત્તાવાર વેબસાઈટ https://play.google.com
ઇમેલ[email protected]

અંગ્રેજી બોલતા શીખો ઘરે બેઠા | Spoken English App New

આ આર્ટિકલ માં આપણે સીખીશું કે Duolingo Spoken English એપ કેવી રીતે યુઝ કરવી, અને તેના ફીચર્સ શું છે. આ એપ દ્વારા કેટલી ભાષા સીખી સકાય છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તમામ જાણકારી નીચે આપવામાં આવેલ છે. એપ ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.

Spoken English Appની વિશેષતાઓ

  • શૈક્ષણિક
  • પ્રવૃત્તિ ડેશબોર્ડ
  • અસુમેળ શિક્ષણ
  • મિશ્રિત શિક્ષણ
  • કોર્સ મેનેજમેન્ટ
  • કોર્સ ટ્રેકિંગ
  • ગેમિફિકેશન
  • લર્નર પોર્ટલ
  • લર્નિંગ મેનેજમેન્ટ
  • શીખવાના ટ્રેક્સ
  • મોબાઇલ લર્નિંગ
  • બહુ-ભાષા
  • પ્રગતિ ટ્રેકિંગ
  • પરીક્ષણો/મૂલ્યાંકન

Spoken English App નો ઉપયોગ કેવી રીતે કરવો ?

  • જ્યારે તમે આ એપ શરુ કરો એટલે તમે જે ભાષા શીખવા માંગતા હોય તેને સિલેક્ટ કરો.
  • આ એપ મા માત્ર ઈંગ્લીશ જ નહિ પરંતુ બીજી ભાષાઓ પણ શીખી શકાય છે.
  • આ એપમા આપેલી ભાષાઓ પૈકી તમને કોઇ પણ એક ભાષા આવડતી હોવી જોઈએ.
  • ભાષા સિલેક્ટ કર્યા પછી, તમે દરરોજ આ એપ પર કેટલા સમય સુધી ભાષા શીખવા માંગો છો તો સમય બતાવવો પડશે.
  • હવે જો તમે શરૂઆતથી પસંદ કરેલી ભાષા શીખવા માંગતા હોવ અથવા તમે તેના વિશે થોડું જાણતા હોવ તો તમારે આમાંથી એક સિલેક્ટ કરવી પડશે.
  • આ એપ મા તમે સિલેક્ટ કરેલા વિકલ્પો અનુસાર તમામ સેટીંગ કરવાનુ રહેશે.
  • એકવાર આ પ્રોસેસ પૂર્ણ થઈ જાય તે પછી તે તમને નાની ટેસ્ટ આપવાનુ કહેશે.
  • આ ટેસ્ટમા તમે સિલેક્ટ કરેલી ભાષાને લગતા કેટલાક પ્રશ્નો પૂછવામા આવશે.
  • Test પૂર્ણ કર્યા પછીતમારી Profile બનાવવાની રહેશે.
  • તેના પર તમારી Profile બનાવો જેથી તે તમારી દૈનિક પ્રેક્ટિસને App મા Save થતી રહેશે.

આ પણ વાંચો :-

Duolingo Spoken English App ઇન્સ્ટોલ કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ તમારા ફોન માં પ્લેસ્ટોર ઓપન કરો
  • ત્યારબાદ સર્ચ માં Duolingo App સર્ચ કરો
  • પછી app આવશે તેમાં ઇન્સ્ટોલ પર ક્લિક કરો
  • ઇન્સ્ટોલ કર્યા પછી જરૂરી પરમીસન આપો
  • તમારા મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ થઇ જશે.

જરૂરી લિંક્સ: 

Duolingo Spoken English ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

3 thoughts on “Spoken English App New : અંગ્રેજી બોલતા શીખો ઘરે બેઠા , માત્ર એક એપ ડાઉનલોડ કરી લો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો