SSA Bharti 2023 : SSA ગુજરાત ભરતી સમગ્ર શિક્ષા 2023 માટે આવી મોટી ભરતી, ફટાફટ અરજી કરો

SSA Bharti 2023 : સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાતે વિવિધ પોસ્ટ્સ SSA ગુજરાત ભરતી સમગ્ર શિક્ષા 2023 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23/09/2023 છે. ઓનલાઈન અરજી કરવા માટેની ડાયરેક્ટ લિંક આર્ટિકલ માં નીચે આપવામાં આવેલ છે. SSA Bharti 2023 માટે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે.

SSA Bharti 2023 | SSA ગુજરાત ભરતી સમગ્ર શિક્ષા 2023

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL)
આર્ટિકલનું નામSSA Bharti 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ્સ
કુલ જગ્યાઓ 52
નોકરીનું સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ23/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://ssarms.gipl.in/

પોસ્ટ્સ

  • પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: માધ્યમિક શિક્ષણ
  • મદદનીશ જિલ્લા સંયોજક: ગુણવત્તા શિક્ષણ અને દેખરેખ (શિક્ષકો તાલીમ)
  • મદદનીશ જિલ્લા સંયોજક: કન્યા શિક્ષણ (માત્ર મહિલા ઉમેદવારોએ અરજી કરવી જોઈએ.)
  • મદદનીશ જિલ્લા સંયોજક: જિલ્લા હિસાબી અધિકારી
  • મદદનીશ જિલ્લા સંયોજક: M.I.S.
  • મદદનીશ જિલ્લા સંયોજક: વૈકલ્પિક શાળા/પ્રવેશ, જાળવણી અને વ્યવસાયિક શિક્ષણ
  • મદદનીશ જિલ્લા સંયોજક: IED સંયોજક
  • વધારાના મદદનીશ જિલ્લા સંયોજક: કન્યા શિક્ષણ (KGBV) (માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.)
  • એકાઉન્ટન્ટ (બિન-નિવાસી) (KGBV બોયઝ હોસ્ટેલ) (માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.)

પગાર

  • પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: માધ્યમિક શિક્ષણ: રૂ. 20000/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: ગુણવત્તા શિક્ષણ અને દેખરેખ (શિક્ષક તાલીમ): રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: કન્યા શિક્ષણ (માત્ર મહિલા ઉમેદવારોએ અરજી કરવી જોઈએ.): રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: જિલ્લા હિસાબી અધિકારી: રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: M.I.S: રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: વૈકલ્પિક શાળા/પ્રવેશ, જાળવણી અને વ્યવસાયિક શિક્ષણ: રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: IED સંયોજક: રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • વધારાના મદદનીશ જિલ્લા સંયોજક: કન્યા શિક્ષણ (KGBV) (માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.): રૂ. 13000/- દર મહિને નિશ્ચિત
  • એકાઉન્ટન્ટ (બિન-નિવાસી) (કેજીબીવી બોયઝ હોસ્ટેલ) (માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.): રૂ. 8500/- દર મહિને નિશ્ચિત

અરજી કેવી રીતે કરવી?

  • સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજયમાં જિલ્લાકક્ષાએ ઉકત જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન—લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
  • ક્રમ– ૩, ક્રમ−૮ અને ક્રમ—૯ ની જગ્યા માટે ફકત મહિલા ઉમેદવારની અરજીઓ માન્ય ગણાશે.
  • ઉપરોકત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓન–લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે.
  • ઉમેદવારે ઓન–લાઈન અરજી http://www.ssaujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર કલીક કરી કરવાની રહેશે.
  • ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
  • સ્ટેટ પ્રોજેકટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેકટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર ધ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.
  • ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન—લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એકએક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત વાંચવાઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો