Statistical Assistant Final Select List (Weiting) Declared : આંકડાકીય મદદનીશ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)

Statistical Assistant Final Select List (Weiting) Declared : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશનથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝમીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોની જોગવાઇ ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને મંડળ ધ્વારા અગાઉ તા ૦૨-૦૯-૨૦૨૨ ના રોજ ફાઇનલ સીલકેટ લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. તેમજ સદર ફાઇનલ સીલેકટ લીસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી(પસંદગી) કરીને તા ૦૧-૧૦-૨૦૨૨ રોજ મંડળ ધ્વારા ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવેલ હતું.

GPSSB Female Health Worker Final List Declared | આંકડાકીય મદદનીશ ફાઇનલ સીલેકટ લીસ્ટ

મંડળનું નામપંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
આર્ટિકલનું નામStatistical Assistant Final Select List (Weiting) Declared
આર્ટિકલ કેટેગરીSarkari Result
ફાઇનલ સીલેકટ લીસ્ટpdf ફાઈલમાં
GPSSB full formGUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

આંકડાકીય મદદનીશ ફાઇનલ સીલેકટ લીસ્ટ


જાહેરાત મુજબની કુલ ભરવાપાત્ર દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓની સામે નિયત દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ ન થતા સામાન્ય વહીવટ વિભાગના ઠરાવના પેરા-૬ ની જોગવાઇઓ ધ્યાને લઇને ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટે જરૂરીયાત મુજબના ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે. ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી આધારે અગાઉના પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ તેમજ આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાંથી યોગ્ય ઉમેદવારોનો જે તે કેટેગરીમાં સમાવેશ કરી એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) બનાવવામાં આવશે.


આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટેનું હોઇ, એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં નામ હોવાને કારણે કોઇ પણ ઉમેદવારનો ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવેશ થઇ જશે તેમ માનવાને કારણ રહેશે નહિ તથા તેને કારણે ઉમેદવારનો કોઇ હકક પણ ઉભો થશે નહિ.

એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ

આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી ખાતે તા ૧૮-૦૮-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કરવામાં આવશે. જે માટે આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તેમના તમામ અસલ પ્રમાણપત્રો અને તેની એક ઝેરોક્ષ નકલ સાથે મંડળની કચેરીએ અચુક ઉપસ્થિત રહેવાનું રહેશે. જો કોઇ ઉમેદવાર ઉપરોકત પ્રમાણપત્ર ચકાસણીમાં પોતાના અસલ પ્રમાણપત્રો સાથે મંડળની કચેરી ખાતે ઉપરોકત તારીખ-સમયે પ્રમાણપત્ર ચકાસણી માટે હાજર નહી રહે તો તેવા ઉમેદવારને આ ભરતી પ્રક્રિયા માટે “ABSENT” ગણી તેમને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે અને તેવા ઉમેદવારોનો ત્યારબાદ ભવિષ્યમાં આ જાહેરાતની જગ્યાઓ ઉપર પસંદગી/નિમણુંક માટે કોઇ કાયદેસરનો હક્ક રહેશે નહિ.આ જાહેરાતના હેતુ માટે person with Benchmark Disability (દિવ્યાંગ) ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum qualifying Standard) મંડળ ધ્વારા 25/150 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.

આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ પ્રમાણપત્ર ચકાસણી માટે નીચે મુજબના પ્રમાણપત્રો/દસ્તાવેજો (અસલ +૧ ઝેરોક્ષ નકલ) સાથે લાવવાના રહેશે.

પ્રમાણપત્ર ચકાસણી દસ્તાવેજો

  • ઉમેદવારની ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ
  • એટેસ્ટેશન ફોર્મ
  • ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત દર્શાવતું પત્રક
  • ધોરણ-૧૦ ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટીફીકેટ
  • ધોરણ-૧૨ ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટીફીકેટ
  • શૈક્ષણિક લાયકાત અંગેની માર્કશીટ (સ્નાતક અને અનુસ્નાતક ડીગ્રી) (વર્ષ વાઇઝ/ સેમેસ્ટર વાઇઝ માર્કશીટ)
  • સ્નાતક અને અનુસ્નાતક ડીગ્રી સર્ટીફીકેટ
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટરના નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્ર
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC/ST ઉમેદવારના કિસ્સામાં)
  • સા.શૈ.૫ ઉમેદવારોના કિસ્સામાં નોનક્રિમીલેયર પ્રમાણપત્ર + બાંહેધરીપત્ર અસલમાં રજુ કરવું. (લાગુ પડતું હોય તો)
  • આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અંગેનું પ્રમાણપત્ર +બાંહેધરીપત્ર અસલમાં રજુ કરવુ.(લાગુ પડતું હોય તો)
  • શારીરીક અશકતતા (દિવ્યાંગ ઉમેદવાર હોવા) અંગેના સામાન્ય વહીવટ વિભાગના તા.૧-૧૨-૨૦૦૮ ના ઠરાવ મુજબના નિયત પ્રમાણપત્ર
  • માન્ય રમતગમત (sports)ના વધારાના ગુણ મેળવવા માટેના નિયત પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • ઉમેદવારના આધારકાર્ડ (ધરાવતા ન હોય તો મેળવેલ નથી તેવું લખવું)
  • ઉમેદવારના પાનકાર્ડ(જો હોય તો) (ધરાવતા ન હોય તો મેળવેલ નથી તેવું લખવું)
  • પાસપોર્ટ સાઇઝના વધારાના બે ફોટા
  • નામમાં ફેરફાર કરાયેલ હોય તો તે અંગેના સરકારી ગેઝેટ વિગરે આધારો(લાગુ પડતું હોય તો)
  • પરિણિત મહિલાના કિસ્સામાં અરજી અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, તેમજ એક જ વ્યકિત હોવા બદલના સોંગદનામા
  • ગુજરાત સરકારના સરકારીકર્મચારીઓના /કર્મચારીઓ અધિકારીઓ/કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ/કોર્પોરેશન/સરકાર હસ્તકના કોર્પોરેશન/અર્ધસરકારી/
  • કિસ્સામાં નિયત નમુનામાં સક્ષમ અધિકારી ધ્વારા આપવામાં આવેલ“ના વાંધા પ્રમાણપત્ર ” (લાગુ પડતુ હોય તો)

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

આંકડાકીય મદદનીશ ફાઇનલ સીલેકટ લીસ્ટઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડવાઅહી ક્લિક કરો


4 thoughts on “Statistical Assistant Final Select List (Weiting) Declared : આંકડાકીય મદદનીશ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો