ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ગુણપત્રકો : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમક શિક્ષણ બોર્ડ, ગાંધીનગ૨ની અખબા૨ી યાદી જણાવે છે કે જુલાઈ-૨૦૨૩માં યોજાયેલ ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજ૨ાત માધ્યમક અને ઉચ્ચત૨ માધ્યમક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ૫૨ ઓનલાઈન જાહે૨ ક૨વામાં આવેલ છે.
ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ગુણપત્રકો
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ગુણપત્રકો |
પુરક પરીક્ષા તારીખ | 10/07/2023 થી 14/07/2023 |
પુરક પરીક્ષા પરિણામ તારીખ | 28/07/2023 |
ગુણપત્રકો, એસ.આ૨. અને પ્રમાણપત્રો વિત૨ણ | તા.૦૪/૦૮/૨૦૨૩ થી દિન-૦૨ (બે) માં વિદ્યાર્થીઓને પરિણામનું વિત૨ણક૨વાનું રહેશે. |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
સત્તાવાર વેબસાઈટ | www.gseb.org |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
સદર પરીક્ષાના ગુણપત્રકો, એસ.આર. અને પ્રમાણપત્રો અને ધો૨ણ-૧૦ ના માર્ચ-૨૦૨૩ પરીક્ષાના પ્રમાણપત્રો તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકા૨ીશ્રીની કચે૨ી ખાતે તા.૦૨/૦૮/૨૦૨૩ના રોજ બોર્ડની કચે૨ીએથી ૨વાના ક૨વામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ગુણપત્રકો, એસ.આ૨. અને પ્રમાણપત્રો વિત૨ણ ક૨વા અંગેનું યોગ્ય આયોજન કરી તા.03/૦૮/૨૦૨૩ના રોજ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શાળાઓને પરિણામ વિત૨ણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવી.
અખબા૨ી યાદી
૨ાજ્યની ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ ની તમામ શાળાના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિણામ (ગુણપત્રકો, પ્રમાણપત્રો અને એસ.આર.) મુખત્યા૨પત્ર ૨જૂ ક૨ી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા નિયત થયેલ સમયે અને સ્થળેથી મેળવી લેવાનાં રહેશે. શાળાઓએ તા.૦૪/૦૮/૨૦૨૩ થી દિન-૦૨ (બે) માં વિદ્યાર્થીઓને પરિણામનું વિત૨ણક૨વાનું રહેશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધતોએ નોંધ લેવી.
આ પણ વાંચો :-
- SEB TAT Main Exam Result 2023 : ટાટ મખ્ય પરિક્ષા 2023 નું પરિણામ જાહેર, તમારા માર્ક્સ ફટાફટ ચકાશો
- Talati And Junior Cleark Additional Merit List 2023 Declared : જુનિઅર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીનું એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર
- શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ પ્રાથમિક પરીક્ષા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વાર જાહેર કરાયેલ અખબારી યાદી
- ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ જાહેર : વોટ્સએપથી ડાયરેક્ટ પરિણામ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર અખબાર યાદી | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
2 thoughts on “ધો૨ણ-૧૦ અને ધો૨ણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ગુણપત્રકો, એસ.આ૨. અને પ્રમાણપત્રો વિત૨ણ ક૨વા બાબત”