Std 10 July purak 2023 Exam Marks Download : ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ કરવા બાબતે


Std 10 July purak 2023 Exam Marks Download : ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા તમામ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ/વાલીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ધોરણ-૧૦ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા જુલાઇ-૨૦૨૩ નું પરિણામ તારીખ ૨૮/૦૭/૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. પરિણામ બાદ ગુણચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા (Change/No Change) દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવેલ છે.

Std 10 July purak 2023 Exam Marks Download | ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામStd 10 July purak 2023 Exam Marks Download
જુલાઈ પુરક પરીક્ષા તારીખ પરિણામ 28/07/2023
ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ તા.21/07/2023 થી તા.30/08/2023 સુધી
આર્ટિકલ ની કેટેગરીSarkari Result , Result
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board
સત્તાવાર વેબસાઈટ gseb.org

ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ

અરજી કરેલ ઉમેદવારે પોતાનો રીપોર્ટ બોડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પરથી તા.૨૧/૦૮/૨૦૨૩ થી તા.૩૦/૦૮/૨૦૧૩ સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો (Seat Number, Mobile Number અને Password) એન્ટર કરી, લોગ-ઇન થઇ, ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે. વધુમાં જણાવવાનું કે ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક/પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે.

શાળાઓએ આ ગુણપત્રક/પ્રમાણપત્રક સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક/પ્રમાણપત્રક પરત મેળવી બોર્ડની કચેરી “SSC(માધ્યમિક)” શાખામાં જમા કરાવવાના રહેશે. ઉમેદવારોએ ગુણચકાસણી રીપોર્ટ ફકત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પધ્ધતિ અમલમાં નથી.જેની શાળાના આચાર્યશ્રીઓ,વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓને નોંધ લેવા વિનંતી.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરનામું વાંચો અહી ક્લિક કરો
Resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “Std 10 July purak 2023 Exam Marks Download : ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ કરવા બાબતે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો