Std 10 Result 2023 Grad and Category Wise analysis : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં આનંદની લાગણી અનુભવું છું. આ વર્ષે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 83 ઝોનના 958 કેન્દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં 3125 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 31784 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
Std 10 Result 2023 Grad and Category Wise analysis
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | Std 10 Result 2023 Grad and Category Wise analysis |
પરિણામનું નામ | ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ |
પરિણામની તારીખ | 25 /05/2023 |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
પરિણામની તારીખ અને સમય | 25 મે સવારે 8 કલાકે |
કુલ પરીક્ષાર્થીઓ | 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા |
પાસ થયેલ પરીક્ષાર્થીઓ | 474893 પરીક્ષાર્થીઓ |
પરિણામ કેટલું આવ્યું | 64.62 % |
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાય | gseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
Std 10 Result 2023 Grad and Category Wise analysis
આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.


ધોરણ 10 નું રીઝલ્ટ જોવા માટે જરૂરી લિંક્સ
ધોરણ 10નું ગ્રેડ વાઈઝ અને કેટેગરી વાઈઝ પરિણામ | અહી ક્લિક કરો |
ધોરણ 10 નું પરિણામ અહીંથી જુઓ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- ધોરણ 10 અને 12 પછી શું? તમે પણ મુંઝવણમાં છો, તો આ રહ્યું સોલ્યુસન, Career Guidence 2023
- GSEB Std 10th Result 2023 Declared @ gseb.org : ધોરણ 10 નું પરિણામ જુઓ માત્ર 2 સેકંડમાં
- ધોરણ 10 નું રીઝલ્ટ SMS દ્વારા પણ જોઈ શકાશે : આ તારીખે જાહેર થશે પરિણામ,જાણો પરિણામ જોવાની સંપૂર્ણ પ્રોસેસ
- ધોરણ 10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જોઈ શકાશે : આ તારીખે જાહેર થશે પરિણામ,જાણો પરિણામ જોવાની સંપૂર્ણ પ્રોસેસ
FAQs
ધોરણ 10 માં A1 ગ્રેડ માં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા?
ધોરણ 10 માં A1 ગ્રેડ માં 6111 વિદ્યાર્થીઓ આવ્યા
ધોરણ 10 માં A2 ગ્રેડ માં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા?
ધોરણ 10 માં A2 ગ્રેડ માં 44480 વિદ્યાર્થીઓ આવ્યા
2 thoughts on “Std 10 Result 2023 Grad and Category Wise analysis : ધોરણ 10 ગ્રેડ વાઈઝ અને કેટેગરી વાઈઝ પરિણામ”