Std 10 Result 2023 new update : ધોરણ 10 પરિણામને લઈને આવ્યું નવું અપડેટ, જાણો ક્યારે આવશે પરિણામ

Std 10 Result 2023 new update  : ઘણા સમયથી વિદ્યાર્થીઓ ધોરણ 10 ના પરિણામ ની વાર જોઈ રહ્યા છે. ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે ધોરણ 10 નું પરિણામ જલ્દી આવી શકી છે. ત્યારે ધોરણ 10 ના રીઝલ્ટ ને લઈને નવી અપડેટ આવી છે. આ આર્ટીકલ માં આપણે જોઈશું કે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવી શકે છે.

Std 10 Result 2023 new update | ધોરણ 10 પરિણામ

આર્ટિકલનું નામStd 10 Result 2023 new update
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખજૂનના પહેલા વીકમાં
વેબસાઈટgseb.org

ધોરણ 10નું રિઝલ્ટ જુન માસના પહેલા વીકમાં આવી શકે

ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જૂન માસ નાં પહેલા અઠવાડીયા માં આવી શકે છે.,વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ જુન માસ માં આવી શકે છે.

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટેસત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો