std 10 result date 2023 gujarat board : ધો.૧૦ના ૯.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ ધો.૧૨ સામાન્ય પ્રવાહ પહેલા ધો.૧૦નું પરિણામ જાહેર થશે એસએસસીનું પરિણામ આ સપ્તાહે, HSCનું આવતા અઠવાડીયે જાહેર થશે. જ્યારે ધોરણ.૧૨ સામાન્ય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર પ્રવાહનું પરિણામ ૩૦મી આસપાસ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ એટલે કે, આવતા અઠવાડીયામાં એપ્રિલમાં લેવાયેલી ધોરણ.૧૦ અને થશે. હાલમાં ધોરણ.૧૦ના ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહની ૯.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓનું પરીક્ષાના પરિણામને લઈ અનેક પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા અફવાવો અને ગેરમાર્ગે દોરતી થઈ ચુકી છે.
std 10 result date 2023 gujarat board
આર્ટિકલનું નામ | std 10 result date 2023 gujarat board |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
ધોરણ 10 પરિક્ષા માહિતી | ૮૩ ઝોનના ૯૫૮ કેન્દ્રો |
પરિક્ષા કેટલા બ્લોકમાં લેવામાં આવી | ૩૧,૮૧૯ બ્લોકમાં |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | મેં માસના છેલ્લા વીક માં |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
સત્તાવાર વેબસાઈટ | gseb.org |
ધોરણ 10 અને ધોરણ 12 પરિક્ષા માહિતી
બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. પાસેથી મળેલી વિગત મુજબ આસપાસ એટલે કે, આ અઠવાડીયામાં
ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરિણામ જાહેર થશે. ધોરણ.૧૦ ની પરીક્ષા ૧૪ માર્ચથી શરૂ થઈ હતી અને ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહના ૨૯મી એપ્રિલ સુધી ચાલી હતી. ધોરણ.૧૦ની પરીક્ષા માટે ૯,૫૬,૭૫૩ ઉમેદવારો સંસ્કૃત
પ્રથમાના ૬૪૪ ઉમેદવાર નોંધાયા હતાં. જેમાં નિયમિત ૭,૪૧,૩૩૭, જાહેર ખાનગી ૧૧,૨૫૮, રિપીટર અંદાજે ૧,૬૫,૫૭૬, ખાનગી રિપીટર ૫,૪૭૨, આઈસોલેટેડ ૩૩,૧૧૦, પૂર્ણ ડીસેબલ ૪,૦૩૪ વિદ્યાર્થી સમાવેશ થયો હતો. ધોરણ.૧૦ની પરીક્ષા હોવાનું રાજ્યના કુલ ૮૩ ઝોનના ૯૫૮ કેન્દ્રોના ૩૧,૮૧૯ બ્લોકમાં લેવામાં આવી હતી. આવી જ રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થી, જેમાં નિયમિત ૪,૮૦,૭૯૪, ખાનગી નિયમિત ૩૪,૬૧૭, રિપીટર ૨૯,૯૮૧ નોંધાયા હતા.

આ પણ વાંચો :-
- GSEB Std 10th result 2023 date Declared : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવી
- ધોરણ 10 નું રીઝલ્ટ SMS દ્વારા પણ જોઈ શકાશે : આ તારીખે જાહેર થશે પરિણામ,જાણો પરિણામ જોવાની સંપૂર્ણ પ્રોસેસ
- ધોરણ 10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જોઈ શકાશે : આ તારીખે જાહેર થશે પરિણામ,જાણો પરિણામ જોવાની સંપૂર્ણ પ્રોસેસ
- ધોરણ 10 અને 12 પછી શું? તમે પણ મુંઝવણમાં છો, તો આ રહ્યું સોલ્યુસન, Career Guidence 2023
એસ.એસ.સી.નું પરિણામ આ સપ્તાહે, HSCનું આવતા અઠવાડીયે જાહેર થશે.

મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની ઓફિસિઅલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અપડેટ માટે WhatsApp ગ્રૂપમાં જોડાવ | અહીં ક્લિક કરો |