ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ જાહેર : વોટ્સએપથી ડાયરેક્ટ પરિણામ ચેક કરો

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ : ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ જાહેર | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ જાહેર કરવામાંઆવ્યું છે. ધોરણ 10 નું રીઝલ્ટ બોર્ડ ની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પર જઈને પરિણામ ચેક કરી શકે છે. ધોરણ 10 રીઝલ્ટ વિવિધ રીતે જોઈ શકાય છે. જેમ કે gseb.org વેબસાઈટ દ્વારા અને whatsapp દ્વારા વગેરે.

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ જાહેર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામStd 10 th purak exam Result 2023
પરિણામનું નામગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ
પરિણામની તારીખ28/07/2023
આર્ટિકલ ની કેટેગરીSarkari Result , Result
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાયgseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ વોટ્સએપથી પણ જોઈ શકાશે

ગુજરાત રાજ્યમાં ધોરણ 1પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ જાહેર થઇ ગયું છે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 નું પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યાર બાદ બેઠક નુંમ્બર દ્દાખલ કરો.
  • પછી બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
  • ધોરણ 10 નું પરિણામ screen પર આવી જશે.

જરૂરી લિંક્સ

ધોરણ 10 નું પરિણામ અહીંથી જુઓઅહી ક્લિક કરો
અખબાર યાદી અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ ક્યારે જાહેર થશે?

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ આવતીકાલે 28/07/23 નાં રોજ સવારે 8 કલાકે જાહેર થશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 રિઝલ્ટ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ gseb.org છે.

ધોરણ 10 પૂરક પરીક્ષા 2023 પરિણામ whatsapp દ્વારા કેવી રીતે જોવું?

આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીએ બેઠક નંબર send કરી પરિણામ જાણી શકશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો