ધોરણ 10 નું રીઝલ્ટ SMS દ્વારા પણ જોઈ શકાશે : : ઘણા સમયથી વિદ્યાર્થીઓ ધોરણ 10 ના પરિણામ ની વાર જોઈ રહ્યા છે. ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે ઉલ્લેખનીય છે કે ન્યુજ પેપર દ્વારા મળતી માહતી મુજબ ધોરણ 10 નું પરિણામ મેં માસ નાં છેલ્લા વીક માં આવી શકે છે. ત્યારે ધોરણ 10 ના રીઝલ્ટ ને લઈને નવી અપડેટ આવી છે કે ધોરણ 10 નું રીઝલ્ટ SMS દ્વારા પણજોઈ શકાશે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે ધોરણ 10 નું રીઝલ્ટ SMS દ્વારા કેવી રીતે જોઈ શકાય.
Std 10 Result 2023 Via SMS | ધોરણ 10 પરિણામ
આર્ટિકલનું નામ | ધોરણ 10 નું રીઝલ્ટ SMS દ્વારા પણ જોઈ શકાશે |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | મેં માસ ના છેલ્લા વીક માં |
સત્તાવાર વેબસાઈટ | gseb.org |
SMS દ્વારા મોબાઇલમાં મેળવો ધોરણ 10 નુ પરિણામ
વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ10 નું રીઝલ્ટ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.એટેલે SMS દ્વારા પરિણામ મોબાઈલ પર આવી જશે.
ધોરણ 10નું રિઝલ્ટ મે માસના છેલ્લા વીકમાં આવી શકે
ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મે માસ નાં છેલ્લા અઠવાડીયા માં આવી શકે છે.,વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ મે માસમાં આવી શકે છે. જ્યારે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે ત્યારે પરિણામ ઓફિસિઅલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. નીચે આપેલ પેપર કટિંગ પર થી જાની શકાય છે કે ધોરણ 10 નું પરિણામ મેં મહિનાના છેલ્લા વીક માં આવી શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :-
- GSEB Std 12th Aarts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ ચેક કરવાણી ડાયરેક્ટ લિંક
- Gujarat High Court Bharti 2023 For Peon : ગુજરાત હાઇકોર્ટમાં આવી 10 પાસ પર 1499 જગ્યાઓ માટે મોટી ભરતી
- CBSE 10th Result 2023 Declared : ધોરણ 10 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક ,તમારું રિઝલ્ટ ફટાફટ ચેક કરો
- CBSE 12th Result 2023 Declared : ધોરણ 12 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક ,તમારું રિઝલ્ટ ફટાફટ ચેક કરો
- (Update) GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ
SMS દ્વારા ધોરણ 10 નુ પરિણામ કેવી રીતે જોઈ શકાય ?
વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.
ધોરણ 10 નું રીઝલ્ટ જોવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ધોરણ 10 નું રીઝલ્ટ જોવાની સત્તાવાર વેબસાઈટ gseb.org છે.
4 thoughts on “ધોરણ 10 નું રીઝલ્ટ SMS દ્વારા પણ જોઈ શકાશે : આ તારીખે જાહેર થશે પરિણામ,જાણો પરિણામ જોવાની સંપૂર્ણ પ્રોસેસ”