ધોરણ 12 રિઝલ્ટ 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ જુઓ , અહીંથી ચેક કરો તમારું પરિણામ

ધોરણ 12 રિઝલ્ટ 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ જુઓ , માર્ચ મહિનામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની સામાન્ય પ્રવાહની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં રીઝલ્ટ ક્યારે આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. અને પેપર ચકાશની કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ જલ્દી આવી શકે છે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ કેવી રીતે જોવું.

ધોરણ 12 રિઝલ્ટ 2023 | ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ જુઓ

આર્ટિકલનું નામધોરણ 12 રિઝલ્ટ 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામનું નામધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ
પરિણામની તારીખજુન પહેલું વીક
રિઝલ્ટ કઈ કઈ રીતે જોઈ શકાય?Whatsapp દ્વારા,વેબસાઈટ દ્વારા, SMS દ્વારા
આર્ટિકલની કેટેગરીResult , Sarkari Result
સત્તાવાર વેબસાઈટgseb.org

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ જોઈ શકાશે

ધોરણ 12 પરિણામ ના દિવસે gseb.org વેબસાઈટ મોટે ભાગે ડાઉન થઇ જાય છે. તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ ને પરિણામ ચેક કરવામાં સરળતા રહે આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વેબસાઈટ દ્વારા કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ gseb.org ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો
  • ત્યાર બાદ તમારો રોલ નંબર દાખલ કરો.
  • બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
  • પરિણામ સ્ક્રીન પર આવી જશે.

SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?

  • ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
  • નીચેના ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
  • હવે આ SMS 58888111 પર મોકલો.
  • GSEB HSC પરિણામ 2023 ગુજરાત એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ કેવી રીતે જોવું ?

WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?

આ ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number , હવે આ SMS 58888111 પર મોકલો.

7 thoughts on “ધોરણ 12 રિઝલ્ટ 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ જુઓ , અહીંથી ચેક કરો તમારું પરિણામ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો