બોર્ડની નવી પહેલ : ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી પણ જોઈ શકાશે

ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી પણ જોઈ શકાશે : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટ તારીખ 2/5/23 (આવતીકાલે) સવારે 9: કલાકે આવશે તેની ઓફીસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આવતીકાલે જાહેર થનાર ધોરણ 12 સાયન્સ ના રીજલ્ટમા બોર્ડની નવી પહેલ : ધોરણ 12 સાયન્સ ના રીજલ્ટમા whatsapp થી પણ રીજલ્ટ જોઈ શકાશે.

ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી પણ જોઈ શકાશે

પોસ્ટનું નામ ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી પણ જોઈ શકાશે
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result,Result
પરિણામનું નામstd 12th Science Result
પરિણામની તારીખ2/5/23 સવારે 9: કલાકે
વેબસાઈટgseb.org

ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી પણ જોઈ શકાશે

આ વખતે બોર્ડની દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. જેમાં ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી પણ જોઈ શકાશે. આ માટે બોર્ડનો રીજલ્ટ માટેનો whatsapp નંબર સેવ કરી મેસેજ કરવાનો રહેશે. આ નંબર અને મેસેજ કરવાની રીત નીચે આપવામા આવી છે.

ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ તમારા whatsapp માં 6357300971 નંબર સેવ કરો.
  • ત્યારબાદ તમારો seat નંબર ટાઈપ કરો.
  • ત્યાર બાદ તેને 6357300971 નંબર પર send કરો .
  • તમારું રીઝલ્ટ આવી જશે.
ઓફિસિઅલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsappથી જોવા કય નંબર પર મેસેજ કરવો?

whatsapp number – 6357300971

ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ કેટલા વાગ્યે જાહેર કરવામાં આવશે?

2/5/23 સવારે 9: કલાકે

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો