ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023 જાહેર : Std 12th Science purak exam Result 2023 , વોટ્સએપથી ફટાફટ જાણો રીઝલ્ટ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023 જાહેર : Std 12th Science purak exam Result 2023 :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રિઝલ્ટ તારીખ 25/07/23 સવારે જાહેર કરવામાં આવ્યું. ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનું રીજલ્ટ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org પર સવારે મુકવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023

પોસ્ટનું નામધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલ ની કેટેગરીSarkari Result,Result
પરિણામનું નામstd 12th Science Result
પરિણામની તારીખ25/07/23
વેબસાઈટgseb.org

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું રીઝલ્ટ વોટ્સએપથી કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ તમારા whatsapp માં 6357300971 નંબર સેવ કરો.
  • ત્યારબાદ તમારો seat નંબર ટાઈપ કરો.
  • ત્યાર બાદ તેને 6357300971 નંબર પર send કરો .
  • તમારું રીઝલ્ટ આવી જશે.

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023 કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ સતાવાર વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ Result Tab પર ક્લિક કરો.
  • ત્યારબાદ latest result પર ક્લિક કરો.
  • ત્યારબાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ પર ક્લિક કરો
  • seat Number નાખો.
  • result display થઇ જશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ધોરણ 12 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 2023અહીં ક્લિક કરો
વાંચો અખબારયાદીઅહીં ક્લિક કરો
resultak.com હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

1 thought on “ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023 જાહેર : Std 12th Science purak exam Result 2023 , વોટ્સએપથી ફટાફટ જાણો રીઝલ્ટ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો