Std 12th Science Result 2023 : ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ ચેક કરવાની ડાયરેક્ટ લિંક

Std 12th Science Result 2023 :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટ તારીખ 2/5/23 (આવતીકાલે) સવારે 9: કલાકે આવશે. ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org પર સવારે 9:00 કલાકે મુકવામાં આવશે.

Std 12th Result 2023 | ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ ચેક કરવાની ડાયરેક્ટ લિંક

પોસ્ટનું નામStd 12th Science Result 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલ ની કેટેગરીSarkari Result,Result
પરિણામનું નામstd 12th Science Result
પરિણામની તારીખ2/5/23 સવારે 9: કલાકે
વેબસાઈટgseb.org

ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ સતાવાર વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ Result Tab પર ક્લિક કરો.
  • ત્યારબાદ latest result પર ક્લિક કરો.
  • ત્યારબાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ પર ક્લિક કરો
  • seat Number નાખો.
  • result display થઇ જશે.

ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ તમારા whatsapp માં 6357300971 નંબર સેવ કરો.
  • ત્યારબાદ તમારો seat નંબર ટાઈપ કરો.
  • ત્યાર બાદ તેને 6357300971 નંબર પર send કરો .
  • તમારું રીઝલ્ટ આવી જશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

Result જોવાની ડાયરેક્ટ લિંક અહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

2 thoughts on “Std 12th Science Result 2023 : ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ ચેક કરવાની ડાયરેક્ટ લિંક”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો