Sumul Dairy Bharti 2023 : સુમુલ ડેરીમાં વિવિધ પોસ્ટ માટે આવી મોટી ભરતી તો રાહ શાની જુઓ છો,કરી દો અરજી ફટાફટ

Sumul Dairy Bharti 2023 : સુમુલ ડેરી ભરતી 2023 | સુમુલ ડેરી દ્વારા વિવિધ પદો માટે મોટી ભરતીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં એ.સ.સી,એ.મે.સી, બી.ઈ, ડિપ્લોમા, આઈટીઆઈ પાસ, દૂધ વિતરણ / એકાઉન્ટ/ સ્ટોર્સ, એમ.બી.એ,અને કેમિસ્ટ પોસ્ટ્સ 2023 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.અરજી કરવાની છેલ્લી તારીખ 28/08/2023 છે. તો મિત્રો આ પહેલા ઓફિસિઅલ વેબસાઈટ http://careers.sumul.coop/ પર ફટાફટ ઓનલાઈન અરજી કરી દો. વધુ માહતી માટે આખો આર્ટિકલ વાંચવા વિન્નંતી.

Sumul Dairy Bharti 2023 | સુમુલ ડેરી ભરતી 2023

સંસ્થાનું નામ સુમુલ ડેરી સુરત
આર્ટિકલ નું નામ Sumul Dairy Bharti 2023
અરજી કરવાની શરુ તારીખ 18/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 28/08/2023
પોસ્ટ નું નામ વિવિધ પોસ્ટ
અરજી મોડ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
સત્તાવાર વેબસાઈટ http://careers.sumul.coop/

સુમુલ ડેરી ભરતી 2023 પોસ્ટનું નામ

  • કેમિસ્ટ
  • આઈટીઆઈ પાસ
  • બી.ઈ
  • ડિપ્લોમા
  • બોઇલર એટેન્ડન્ટ
  • એમ.બી.એ
  • દૂધ વિતરણ / એકાઉન્ટ/ સ્ટોર્સ

સુમુલ ડેરી ભરતી 2023 અરજી ફી

સુમુલ ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

સુમુલ ડેરી ભરતી 2023 ઉંમર મર્યાદા

સુમુલ ડેરીની ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ સુમુલ ડેરીની સત્તાવાર વેબસાઈટ http://careers.sumul.coop/ ઓપન કરો .
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • તમામ વિગતો ભરો તથા તમામ દસ્તાવેજો અપલોડ કરો.
  • ફાઇનલ સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે?

  • લિવિંગ સર્ટિફિકેટ(એલ.સી)
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી દસ્તાવેજો

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

FAQs

સુમુલ ડેરી ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

સુમુલ ડેરી ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28/08/2023 છે.

સુમુલ ડેરી ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક કઈ છે?

સુમુલ ડેરી ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટે ડાયરેક્ટ લિંક http://careers.sumul.coop/default.aspx છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો