Talati And Junior Cleark Additional Merit List 2023 Declared : જુનિઅર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીનું એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર

Talati And Junior Cleark Additional Merit List 2023 Declared : જુનિઅર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીનું એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના :-તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ (કલાસ-III),રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઈ મુજબ આ એડીશનલપ્રોવીઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે. જાહેરાત મુજબની કુલ ભરવાપાત્રદિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓની સામે ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટે જરુરીયાત મુજબના ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે.

Talati And Junior Cleark Additional Merit List 2023 Declared

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
જાહેરનામા ક્રમાંકકેપી૨૦/૨૦૨૧પીઆરઆર/૧૦/૨૦૧૪૧૦૬/KH
આર્ટિકલનું નામTalati And Junior Cleark Additional Merit List 2023 Declared
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
મેરીટ લીસ્ટpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

જુનિઅર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીનું એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર

આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી ખાતે તા ૦૨-૦૮-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તેમજ તા ૦૩-૦૮-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કરવામાં આવશે. જે માટે આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તેમના તમામ અસલ પ્રમાણપત્રો અને તેની એક ઝેરોક્ષ નકલ સાથે મંડળની કચેરીએ અચુક ઉપસ્થિત રહેવાનું રહેશે.

ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી આધારે અગાઉના પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ તેમજ આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાંથી યોગ્ય ઉમેદવારોનો જે તે કેટેગરીમાં સમાવેશ કરી ફાઇનલ સીલેકટ લીસ્ટ બનાવવામાં આવશે. આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ ઉમેદવારોનાપ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટેનું હોઇ, એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં નામ હોવાને કારણે કોઇ પણ ઉમેદવારનો ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવેશ થઇ જશે તેમ માનવાને કારણ રહેશે નહિ તથા તેને કારણે ઉમેદવારનો કોઇ હકક પણ ઉભો થશે નહિ.

જો કોઇ ઉમેદવાર ઉપરોકત પ્રમાણપત્ર ચકાસણીમાં પોતાના અસલ પ્રમાણપત્રો સાથે મંડળની કચેરી ખાતે ઉપરોકત તારીખ-સમયે પ્રમાણપત્ર ચકાસણી માટે હાજર નહી રહે તો તેવા ઉમેદવારને આ ભરતી પ્રક્રિયા માટે“ABSENT” ગણી તેમને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે અને તેવા ઉમેદવારોનો ત્યારબાદ ભવિષ્યમાં આ જાહેરાતની જગ્યાઓ ઉપર પસંદગી/નિમણુંક માટે કોઇ કાયદેસરનો હક્ક રહેશે નહિ.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

junior Cleark એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટઅહી ક્લિક કરો
Talati એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

નોંધ :-ઉમેદવારોએ પ્રમાણપત્ર ચકાસણી માટે નીચે મુજબના પ્રમાણપત્રો/દસ્તાવેજો (અસલ +૧ ઝેરોક્ષ નકલ) સાથે લાવવાના રહેશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો