Talati Cum Mantri Update : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યાઓ ઉપર સીધી ભરતી પ્રક્રિયાથી ઉમેદવારોની પસંદગી કરી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે સરકારશ્રીના પંચાયત વિભાગનાથી માંગણા પત્રક/સુચના પત્ર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને મળેલ હતા. ઉપરોકત ભરતી પ્રક્રિયા અન્વયે પંચાયત વિભાગના પત્ર ક્રમાંક તા.૨૯-૦૯-૨૦૨૩ થી મંડળની ઉપરોકત જાહેરાત અન્વયેના “રીવાઇઝ માંગણા પત્રક” મંડળને મળેલ હતા, જે મંડળની વેબસાઇટ ઉપર તા.૩૦-૦૯-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા.
Talati Cum Mantri Update | તલાટી કમ મંત્રી રિવાઇઝડ મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક
મંડળનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
જાહેરનામા ક્રમાંક | 10/202122 |
આર્ટિકલનું નામ | Talati Cum Mantri Update |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
તલાટી ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક | pdf ફાઈલમાં |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
તા.04-10-2023 મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક
આજ રોજ પંચાયત વિભાગ તરફથી તા.૦૪-૧૦-૨૦૨૩થી ઉપરોકત ભરતી પ્રક્રિયાના હેતુ માટે પુન:રીવાઇઝ જિલ્લાવાઇઝ જગ્યાઓ દર્શાવતા માંગણાપત્રક મંડળને મળેલ છે. જે આ સાથેના “એનેક્ષર-એ (રીવાઇઝ)” મુજબ મંડળની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે, જેમાં દર્શાવેલી જગ્યાઓ મુજબ ઉપરોકત જાહેરાત અન્વયે તા.૧૧-૦૮-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરાયેલ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને તેમની સીલેકશન કેટેગરી અને મેરીટ ક્રમાંક મુજબ તા.૦૫-૧૦-૨૦૨૩ થી તા.૧૨-૧૦-૨૦૨૩ દરમ્યાન જિલ્લા ફાળવણી કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. આ માટે તા.૩૦-૦૯-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જિલ્લા પસંદગી . (ફાળવણી) કાર્યક્રમ અંગેની જાહેરાત” જોવા અને તે મુજબ અમલ કરવા સંબધિત ઉમેદવારોને આથી સુચિત કરવામાં આવે છે.
આ પણ વાંચો :-
- Talati Cum Mantri District Allotment Program : ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર
- Statistical Assistant રીશફલીંગ અને એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના જિલ્લા ફાળવણી કાર્યક્રમ, જાણો તમામ વિગત
- SMC Bharti 2023-24 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, ફટાફટ અરજી કરો
- Gram Sevak Addendum Final Select List : ગ્રામ સેવક એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટ,ફટાફટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક્સ
પુન:રિવાઇઝડ માંગણાપત્રક (તા.04-10-2023) મુજબ | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |