Talati Exam 2023 Paper Solution Pdf : જાહેરાત ક્રમાંક:-10/202122 તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.07/05/2023 ના રોજ 12:30 થી 13:૩૦ કલાક દરમ્યાન લેવાયેલ તલાટી પરિક્ષા પેપર નું સોલ્યુસન pdf ફાઈલમાં ડાઉનલોડ કરો.
Talati Exam 2023 Paper Solution Pdf
વિભાગનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
આર્ટિકલનું નામ | Talati Exam 2023 Paper Solution Pdf |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર | સુરત,વડોદરા,પાટણ |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7/05/23 |
કુલ ખાલી જગ્યા | 3437 Post |
એપ્લિકેશન ફોર્મ મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | ojas.gujarat.gov.in |
તલાટી પરીક્ષાનુ પેપર સોલ્યુસન pdf ફાઈલમાં
આજે લેવાયેલ તલાટી પરિક્ષાનુ પેપર સોલ્યુસન pdf ફાઈલમાં ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે. તો પેપર સોલ્યુસન pdf ફાઈલમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી ડાયરેક્ટ pdf file માં ડાઉનલોડ કરવું. જેથી આવનાર સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા માટે મદદરૂપ થાય.પેપર સોલ્યુસન ડાઉનલોડ કરવાનાં સ્ટેપ નીચે આપેલ છે.
Talati Exam 2023 Paper Solution Pdf ફાઈલમાં ડાઉનલોડ કેવી રીતે કરવું?
- સૌ પ્રથમ નીચે આપેલ paper સોલ્યુસન લિંક ઓપન કરો.
- ત્યારબાદ Talati Exam 2023 Paper Solution પર ક્લિક કરો.
- પછી પ્રશ્નપત્ર screen પર ઓપન થઇ જશે
- ત્યારબાદ ડાઉનલોડ પર ક્લિક કરો Talati Exam 2023 Paper Solution ડાઉનલોડ કરી લો.
આ પણ વાંચો :-
- Talati Exam Provisnal Answer key 2023 : તલાટી પરીક્ષાની પ્રોવિઝનલ આંસર કી 2023
- Talati Exam 2023 Question Paper Pdf : તલાટી પરીક્ષાનુ પ્રશ્નપત્ર (07/05/2023) Pdf ફાઈલમાં ડાઉનલોડ કરો
- GPSSB Helpline Number : હવે તલાટી પરિક્ષાના ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર બાબતની પૂછપરછ હેલ્પલાઇન નંબર દ્વારા કરી શકાશે
મહત્વપૂર્ણ લિંક્સ
GPSSB તલાટીની ઓફિસિઅલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
તલાટી પરિક્ષાનુ પેપર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
Talati Exam 2023 Paper Solution Pdf | અહીં ક્લિક કરો |
સત્તાવાર web સાઈટ | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપ માં જોડાવો | અહીં ક્લિક કરો |
તલાટી પરિક્ષાનુ પેપર સોલ્યુસન ઓફિસિઅલ છે?
ના , આ અનોફિસિઅલ છે આ સોલ્યુસન એકેડેમી દ્વારા કરવામાં આવેલ છે.
તલાટી પરિક્ષાની આન્સર કી ક્યારે આવશે?
આન્સર કી નજીકના દિવસમાં સતાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.
3 thoughts on “Talati Exam 2023 Paper Solution Pdf : તલાટી પરીક્ષાનુ પેપર સોલ્યુસન (07/05/2023) Pdf ફાઈલમાં ડાઉનલોડ કરો”