Talati Exam 2023 S.T Bus Plan : આગામી સમયમાં લેવાનાર તલાટી પરિક્ષા માટે એસ ટી બસ નિગમ દ્વારા જબરદસ્ત પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તલાટી પરિક્ષા નાં દિવસે (7 મે) નાં રોજ 8 લાખ 50 હજાર કરતા વધુ ઉમેદવારો પરિક્ષા આપશે. તેથી તલાટી પરિક્ષા માં ઉમેદવારોને મુસ્કેલીનાં નાં પડે તે માટે એસ ટી બસ નિગમ દ્વારા 4500 બસ વધારાની દોડાવાશે.
Talati Exam 2023 S.T Bus Plan
વિભાગનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
આર્ટિકલનું નામ | Talati Exam 2023 S.T Bus Plan |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7/05/23 |
કુલ ખાલી જગ્યા | 3437 Post |
એપ્લિકેશન ફોર્મ મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | ojas.gujarat.gov.in |
તલાટી પરિક્ષા માટે એસ ટી બસ નિગમેં કર્યું જબરદસ્ત પ્લાનિંગ
તલાટી પરિક્ષા માં ઉમેદવારોને અગવડ નાં પડે તે માટે એસ ટી બસ નિગમ દ્વારા ખુબ સરસ પ્લાનિંગ કર્યું છે. એસ ટી બસ નિગમ તલાટી પરિક્ષા નાં દિવસે એટલે કે 7 મેં ના રોજ વધુ 4500 બસ દોડાવાશે જેથી કરીને બધા ઉમેદવારો ને કોઈ તકલીફ નાં થાય. જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પરેશાની નાં થાય. એસ ટી બસ નિગમ દ્વારા આ એક ખુબ સરાહનીય કાર્ય છે.
એસ ટી બસ કોઈ પણ જગ્યાએ ઉભી રહેશે
7 મે નાં રોજ યોજાનાર તલાટી પરિક્ષામા ઉમેદવારોને કોઈ પ્રોબ્લેમ નાં થાય તે માટે એસ ટી બસ કોઈ પણ જગ્યાએ ઉભી રહેશે. જ્યાં બસ સ્ટોપ નાં હોય ત્યાં પણ બસ ઉભી રહેશે. જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી પરિક્ષા આપ્યા વગરનો નાં રહે. તલાટી પરિક્ષાને લઈને ઉમેદવારો માં ખુબ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. એવા સમયે એસ ટી બસ નિગમ દ્વારા ઉમદા કાર્ય કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો :-
- આવનાર તલાટી પરીક્ષાની તૈયારી કરવા માટે તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં ડાઉનલોડ કરો
- GPSSB Talati Exam Call Letter 2023 Download : તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક
- GPSSB Helpline Number : હવે તલાટી પરિક્ષાના ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર બાબતની પૂછપરછ હેલ્પલાઇન નંબર દ્વારા કરી શકાશે
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હેલ્પલાઇન નંબર | અહી ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
3 thoughts on “Talati Exam 2023 S.T Bus Plan : તલાટી પરિક્ષા માટે એસ ટી બસ નિગમેં કર્યું જબરદસ્ત પ્લાનિંગ, જાણો શું છે પ્લાન”