Talati Exam 2023 Train Plan : તલાટી કમ મંત્રી ની પરીક્ષા માટે પશ્ચિમ રેલ્વે ધ્વારા પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે, જાણો તમામ વિગત

Talati Exam 2023 Train Plan : તા.7 મે,2023 (રવિવાર) ના રોજ યોજાનાર તલાટી કમ મંત્રી ની પરીક્ષામા ઉમેદવારો ને અગવડ નાં પડે તે માટે પશ્ચિમ રેલ્વે ધ્વારા પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે,જેની વિગતો નીચે મુજબ છે. જેની સબંધિત ઉમેદવારોએ નોધ લેવા વિનંતી છે.

Talati Exam 2023 Train Plan

વિભાગનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
આર્ટિકલનું નામTalati Exam 2023 Train Plan
આર્ટિકલની કેટેગરીSarkari Result 
તલાટી પરીક્ષા તારીખ 20237/05/23 
કુલ ખાલી જગ્યા3437 Post
એપ્લિકેશન ફોર્મ મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

તલાટી કમ મંત્રી ની પરીક્ષા માટે પશ્ચિમ રેલ્વે ધ્વારા પરીક્ષા વિશેષ ટ્રેન | Talati Exam 2023 Train Plan

આવનાર તલાટી કમ મંત્રી ની પરીક્ષા માટે પશ્ચિમ રેલ્વે ધ્વારા પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે,જેની વિગતો નીચે મુજબ છે.

  • ૩ ટ્રેન નમ્બર 09579 રવિવારે સવારે 4:50 વાગે ભાવનગર ટર્મિનસ થી ઉપડી ને ભાવનગર પરા,સિહોર ગુજરાત,ધોળા જનકશન, બોટાદ,ધંધુકા,વસ્ત્રાપુર,ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સવારે 8:58 વાગે પહોંચી જશે ,વળતા આજ ટ્રેન 09580 ગાંધીગ્રામ થઈ સાંજે 3:30વાગે ઉપડી રાત્રે 8:10વાગે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
  • ટ્રેન નમ્બર 09591 સવારે ભાવનગર ટર્મિનસ થઈ 4:10 વાગે ઉપડશે ભાવનગર પરા, સિહોર ગુજરાત, ધંધુકા,બોટાદ,રાણપુર ,લીમડી, સુરેન્દ્રનગર હાલટ,સુરેન્દ્રનગર જનકશન,વાંકાનેર,રાજકોટ સવારે 8:50 વાગે પહોંચી ને વળતા આજ ટ્રેન 09592 રાજકોટ થી સાંજે 4:45 વાગે ઉપડી ને રાત્રે 9:40 વાગે ભાવનગર ટર્મિનસ પહોંચશે .
  • ૩ ટ્રેન નમ્બર 09529 અમરેલી થઈ સવારે 6 વાગે ઉપડી ને અંબિયાપુર, ચલાલા, વિસાવદર,જૂનાગઢ સવારે 8:10 વાગે પહોંચશે વળતા આજ ટ્રેન 09530 સાંજે 3:30 કલાકે જૂનાગઢ થી ઉપડી ને અમરેલી 5:50 વાગે પહોંચશે
  • ટ્રેન નમ્બર 09537 રાજકોટ ભાવનગર સુપરફાસ્ટ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટ થી સવારે 4:15 વાગે ઉપડી ને વાંકાનેર,સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર હાલટ,લીમડી,રાણપુર બોટાદ,ધંધુકા ,સિહોર ગુજરાત,ભાવનગર પરા,થઈ ને ભાવનગર ટર્મિનસ સવારે 9:08 વાગે પહોંચશે ,વળતા આજ ટ્રેન 09538 ભાવનગર ટર્મિનસ થી સાંજે 3:30 વાગે ઉપડી ને રાત્રે 8:20 કલાકે રાજકોટ પહોંચશે.
  • ટ્રેન નમ્બર 09471 સાબરમતી પાલનપુર સાબરમતી ડેમુ પરીક્ષા વિશેષ ટ્રેન સાબરમતી થી સવારે 4:30 કલાકે ઉપડી ને કલોલ ,મહેસાણા,થઈ પાલનપુર સવારે 7:10 કલાકે પહોંચી જશે વળતા આજ ટ્રેન 09472 પાલનપુર થી સવારે 7:40 કલાકે ઉપડી ને 10:10 વાગે સવારે સાબરમતી પહોંચશે.
  • ટ્રેન નમ્બર 09473 સાબરમતી સ્ટેશન થી સાંજે 4:30 વાગે ઉપડી ને કલોલ,મહેસાણા થઇ સાંજે 6:55 કલાકે પાલનપુર પહોંચી વળતા આજ ટ્રેન 09474 પાલનપુર થી સાંજે 7:35 વાગે ઉપડી ને રાત્રે 10:30 વાગે
    પહોંચશે
  • ૩ ટ્રેન નમ્બર 09519 રાજકોટ દ્વારિકા પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટ થી સવારે 6:30 કલાકે ઉપડી ને હાપ ,જામનગર, ખંભાળિયા, થઈ ને સવારે 10:45 કલાકે દ્વારિકા પહોંચશે ,વળતા એજ ટ્રેન દ્વારિકા થી બપોરે 2:50 કલાકે ઉપડી ને રાજકોટ સાંજે 6:40 કલાકે પહોંચશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
ટ્રેન વિષે માહિતી અહી ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

1 thought on “Talati Exam 2023 Train Plan : તલાટી કમ મંત્રી ની પરીક્ષા માટે પશ્ચિમ રેલ્વે ધ્વારા પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે, જાણો તમામ વિગત”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો