Talati Exam Big update : તલાટી પરિક્ષા માટે હસમુખ પટેલ સરે આપી અગત્યની સુચના, આગામી સમયમાં લેવાનાર તલાટી પરિક્ષામા કોઈ તકલીફ નાં થાય અને ઉમેદવારો સરળતાથી પરિક્ષા આપી શકે te માટે સમુખ પટેલ સરે આપી અગત્યની સુચના આપી છે. તલાટી પરિક્ષા નાં દિવસે (7 મે) નાં રોજ 8 લાખ 50 હજાર કરતા વધુ ઉમેદવારો પરિક્ષા આપશે. તેથી તમામ પરિક્ષા આપનાર ઉમેદવારોએ હસમુખ પટેલ સરની અગત્યની સુચનાને ધ્યાનથી સાંભળી તેને અનુસરવી.
તલાટી પરિક્ષા વિગત
વિભાગનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
આર્ટિકલનું નામ | Talati Exam Big update |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7/05/23 |
કુલ ખાલી જગ્યા | 3437 Post |
એપ્લિકેશન ફોર્મ મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | ojas.gujarat.gov.in |
તલાટી પરિક્ષા માટે હસમુખ પટેલ સરે આપી અગત્યની સુચના
- ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ વગર પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
તલાટી પરીક્ષાના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા?
- સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
- તલાટી કોલ લેટરનો વિકલ્પ પર ક્લિક કરો.
- એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો.
- તમારો કોલ લેટર pdf ફાઈલ માં ઓપન થશે.
- કોલ લેટર ડાઉનલોડ કરી લો.
આ પણ વાંચો :-
- આવનાર તલાટી પરીક્ષાની તૈયારી કરવા માટે તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં ડાઉનલોડ કરો
- GPSSB Talati Exam Call Letter 2023 Download : તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક
- GPSSB Helpline Number : હવે તલાટી પરિક્ષાના ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર બાબતની પૂછપરછ હેલ્પલાઇન નંબર દ્વારા કરી શકાશે
મહત્વપૂર્ણ લિંક્સ
GPSSB તલાટીની ઓફિસિઅલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર web સાઈટ | ojas-gujarat.gov.in |
અમારા whatsapp ગ્રુપ માં જોડાવો | અહીં ક્લિક કરો |
2 thoughts on “Talati Exam Big update : તલાટી પરિક્ષા માટે હસમુખ પટેલ સરે આપી અગત્યની સુચના, જાણો શું છે સુચના”