Talati Exam Center Changed : તલાટી પરીક્ષા કેન્દ્રોમાં થયો ફેરફાર, જાણો તમારું પરીક્ષા કેન્દ્ર તો નથી બદલાયું ને!

Talati Exam Center Changed : જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧૨૨ તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭-૦૫-૨૦૨૩ના રોજ ૧૨:૩૦ થી ૧૩:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષામાં નીચે મુજબના બેઠક નંબર ધરાવતા ઉમેદવારોના સુરત, વડોદરા, પાટણ, જિલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં સામાન્ય ફેરફાર થયેલ છે. તે બેઠક નંબર ધરાવતા સંબધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

તલાટી પરીક્ષા માહિતી

વિભાગનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
આર્ટિકલનું નામTalati Exam Center Changed
આર્ટિકલની કેટેગરીSarkari Result 
પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર સુરત,વડોદરા,પાટણ
તલાટી પરીક્ષા તારીખ 20237/05/23 
કુલ ખાલી જગ્યા3437 Post
એપ્લિકેશન ફોર્મ મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

Talati Exam Center Changed | તલાટી પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર

આવનાર તલાટી પરિક્ષાના કેન્દ્રમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગત નીચે ફોટામાં આપવામાં આવેલ છે.જેમાં વડોદરા,પાટણ અને સુરત જીલ્લાના નામ સરનામામાં સામાન્ય ફેરફાર કરવામાં આવેલ છે. જેમાં આપેલ બેઠકનંબર નાં ઉમેદવારોના પરિક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવેલ છે.

વડોદરા જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામમાં થયેલ સામાન્ય ફેરફાર

પાટણ જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામમાં થયેલ સામાન્ય ફેરફાર

સુરત જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામમાં થયેલ સામાન્ય ફેરફાર

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

GPSSB તલાટીની ઓફિસિઅલ વેબસાઇટઅહીં ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંકઅહીં ક્લિક કરો
સત્તાવાર web સાઈટઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપ માં જોડાવોઅહીં ક્લિક કરો

5 thoughts on “Talati Exam Center Changed : તલાટી પરીક્ષા કેન્દ્રોમાં થયો ફેરફાર, જાણો તમારું પરીક્ષા કેન્દ્ર તો નથી બદલાયું ને!”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો