આવનાર તલાટી પરીક્ષાની તૈયારી કરવા માટે તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં ડાઉનલોડ કરો

શું તમે પણ તલાટી પરિક્ષા ની તૈયારી કરી રહ્યા છો ? તો અમે તમારા માટે લાવ્યા છે, તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં. આ પેપર તમને આવનાર તલાટી પરિક્ષા માટે ખુબ જરૂરી રહેશે. પેપર સાથે આન્સર કી પણ મુકવામાં આવી છે જેથી કરીને તમે જવાબ પણ જોઈ શકો.

તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં

વિભાગનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
આર્ટિકલનું નામતલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં
આર્ટિકલની કેટેગરીSarkari Result 
તલાટી પરીક્ષા તારીખ 20237/05/23 
કુલ ખાલી જગ્યા3437 Post
એપ્લિકેશન ફોર્મ મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • આપેલ આર્ટિકલ ની લિંક ઓપન કરો.
  • આર્ટિકલમાં નીચે વર્ષ મુજબ પ્રશ્નપત્ર અને આન્સર કી લખેલ છે.
  • જે તે વર્ષ નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે પ્રશ્નપત્ર પર ક્લિક કરો.
  • તે મુજબ આન્સર કી ડાઉનલોડ કરવા માટે જે તે વર્ષ ની આન્સર કી પર ક્લિક કરો.
  • pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

આ પણ વાંચો :-

તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં

તલાટી પ્રશ્નપત્ર 2010પ્રશ્નપત્ર | આન્સર કી
તલાટી પરીક્ષાનું પેપર 2014પ્રશ્નપત્ર |  આન્સર કી
તલાટી પરીક્ષાનું પેપર 2015 (સુરત )પ્રશ્નપત્ર આન્સર કી
તલાટી પરીક્ષાનું પેપર 2015 (પંચમહાલ ) પ્રશ્નપત્ર 
તલાટી પરીક્ષાનું પેપર 2015 (બનાસકાંઠા)પ્રશ્નપત્ર
તલાટી પરીક્ષાનું પેપર 2016પ્રશ્નપત્ર |  આન્સર કી
તલાટી પરીક્ષાનું પેપર 2017પ્રશ્નપત્ર |  આન્સર કી

10 thoughts on “આવનાર તલાટી પરીક્ષાની તૈયારી કરવા માટે તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં ડાઉનલોડ કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો