Talati Exam OMR SHEET 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તલાટી પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023 જાહેર કરવામાં આવી છે

Talati Exam OMR SHEET 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગ જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ બપોરે ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન યોજાયેલ છે. સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની ઉત્તરવહી (ઓ.એમ.આર શીટ) નું સ્કેનીગ થઇ રહેલ છે. જેથી જિલ્લાવાઇઝ ઉમેદવારોની ઓ.એમ.આર શીટ સ્કેન થશે, તેમ તેમ તે જિલ્લામાં પરીક્ષા આપનાર હાજર ઉમેદવારોની ઓ.એમ.આર શીટ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર સર્ચ ઓપ્શન સાથે અપલોડ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાની ઓ.એમ.આર શીટ જોઇ શકશે, ડાઉનલોડ કરી શકશે અને પ્રિન્ટ કરી શકશે, જે બાબતની દરેક ઉમેદવારે નોધ લેવા વિનંતી છે.

Talati Exam OMR SHEET 2023 | તલાટી પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023

બોર્ડ નું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગ
પરિક્ષાનું નામતલાટી પરીક્ષા
આર્ટિકલનું નામTalati Exam OMR SHEET 2023
આર્ટિકલનો પ્રકારAnswer KeySarkari Result
પરિક્ષાની તારીખ07/05/23
પરિક્ષાનો પ્રકારલેખિત પરિક્ષા
આન્સર કીPdf ફોર્મેટ
ઓફિશિયલ વેબ સાઈટhttps://gpssb.gujarat.gov.in

આ પણ વાંચો :-

Talati Exam OMR SHEET 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?

તલાટી પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023 https://gpssb.gujarat.gov.in પર અપડેટ કરવામાં આવેલ છે. તલાટી પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023 Key Pdf 2023 ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ 1 https://gpssb.gujarat.gov.in વેબસાઈટઓપન કરો.
  • સ્ટેપ2  વેબસાઈટમાંનોતીફીકેસન talati cum mantri OMR લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3   OMR ઓપન થઇ જશે.
  • સ્ટેપ 4 ડાઉનલોડ પર ક્લિક કર pdf માં  ડાઉનલોડ કરી લો.

જરૂરી લિંક્સ

તલાટી પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023અહી કલોક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી કલોક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો