Talati Exam Provisnal Answer key 2023 : તલાટી પરીક્ષાની પ્રોવિઝનલ આંસર કી 2023

Talati Exam Provisional Official Answer Key Pdf 2023 : તલાટી પરીક્ષા ઓફિસિઅલ આન્સર કી, તારીખ 7 મે ના રોજ લેવાયેલ Talati પરીક્ષાની ઓફિસિઅલ આન્સર કી જાહેર કરવામાં આવી છેગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB) તલાટી માટે 7 મે 2023 ના રોજ લેવાયેલ  તલાટી પરીક્ષાની official આન્સર કી 2023 pdf ફાઈલમાં મુકવામાં આવેલ છે. Talati Exam Official Answer Key PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની લિંક નીચે મુકેલ છે.

Talati Exam Provisnal Answer key 2023 | તલાટી પરીક્ષાની પ્રોવિઝનલ આંસર કી 2023

બોર્ડ નું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
પરિક્ષાનું નામતલાટી પરીક્ષા
આર્ટિકલનું નામTalati Exam Provisional Official Answer Key Pdf 2023
આર્ટિકલનો પ્રકારAnswer KeySarkari Result
પરિક્ષાની તારીખ07/05/23
પરિક્ષાનો પ્રકારલેખિત પરિક્ષા
આન્સર કીPdf ફોર્મેટ
ઓફિશિયલ વેબ સાઈટhttps://gpssb.gujarat.gov.in

આ પણ વાંચો :-

Talati Exam Provisnal Answer key 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?

તલાટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 2023 pdf https://gpssb.gujarat.gov.in પર અપડેટ કરવામાં આવેલ છે. તલાટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 2023 pdf ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • સ્ટેપ 1 https://gpssb.gujarat.gov.in વેબસાઈટઓપન કરો.
  • સ્ટેપ2  વેબસાઈટમાં નોતીફીકેસનમા Talati Provisnal Answer key  લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3   Answer key ઓપન થઇ જશે.
  • સ્ટેપ 4 ડાઉનલોડ પર ક્લિક કર pdf માં  ડાઉનલોડ કરી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

તલાટી પરીક્ષાની પ્રોવિઝનલ આંસર કી 2023અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

1 thought on “Talati Exam Provisnal Answer key 2023 : તલાટી પરીક્ષાની પ્રોવિઝનલ આંસર કી 2023”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો