TAT 1 Exam Call Letter Date Declared : જાણો કોલલેટર ક્યારે ડાઉનલોડ થવાના શરુ થશે

TAT 1 Exam Call Letter Date Declared : TAT 1 પરીક્ષા માટે કોલ લેટર તારીખ જાહેર કરવામાં આવી : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) “શિક્ષક અભિરુચિ કસોટી” એટેલે કે TAT 1 પરિક્ષાના કોલ લેટર તારીખ 29/05/2023 નાં રોજ ડાઉનલોડ થવાના શરુ થશે. TAT 1 પરિક્ષા તારીખ 4/06/2023 નાં રોજ બપોરે 12 થી 3 કલાક દરમિયાન યોજાશે.

TAT 1 Exam Call Letter Date Declared

બોર્ડ નું નામ રાજ્ય પરીક્ષા બોર્ડ
આર્ટિકલ નું નામ TAT 1 Exam Call Letter Date Declared
આર્ટિકલની કેટેગરી Sarkari Result
કોલ લેટર ડાઉનલોડ તારીખ 29/05/2023
tat 1 પરીક્ષા તારીખ 4/06/2023
સત્તાવાર વેબસાઈટ http://www.sebexam.org/

TAT 1 Exam Call Letter Date Declared

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા “શિક્ષક અભિરુચિ કસોટી” માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે માટેનાં કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. TAT 1 પઆ kasoti લેવામાં આવે છે. પરીક્ષાના કોલ લેટર તારીખ 29/05/2023 નાં રોજ ડાઉનલોડ થવાના શરુ થશે.

TAT 1 પરીક્ષાનાં કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ તમે http://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો.
  • ત્યારબાદ કોલ લેટર પર ક્લિક કરો અને TAT જાહેરાત સિલેક્ટ કરો
  • પછી તમારો કનફોર્મ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.
  • પછી ફોર્મ કન્ફર્મ કરો, તમારો કોલ લેટર આવી જશે
  • ત્યારબાદ ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.

મહત્વપૂર્ણ લિંક્સ

“શિક્ષક અભિરુચિ કસોટી” સૂચનાઓ અહી ક્લિક કરો
TAT 1 પરીક્ષા કોલ લેટરઅહી ક્લિક કરો
wahtsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

TAT 1 પરીક્ષા કોલલેટર ક્યારે ડાઉનલોડ થવાના શરુ થશે

TAT 1 પરીક્ષા કોલલેટર 29/05/2023નાં રોજ ડાઉનલોડ થવાના શરુ થશે

TAT 1 પરીક્ષા સત્તાવાર વેબસાઈટ કઈ છે?

TAT 1 પરીક્ષા સત્તાવાર વેબસાઈટ http://www.sebexam.org/

1 thought on “TAT 1 Exam Call Letter Date Declared : જાણો કોલલેટર ક્યારે ડાઉનલોડ થવાના શરુ થશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો