TAT Exam Old Papers With Anser key : આવનાર ટાટ પરીક્ષાની તૈયારી કરવા માટે પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2011 થી 2018 pdf ફાઈલમાં ડાઉનલોડ કરો. આ પેપર તમને આવનાર TAT પરિક્ષા માટે ખુબ જરૂરી રહેશે. પેપર સાથે આન્સર કી પણ મુકવામાં આવી છે જેથી કરીને તમે જવાબ પણ જોઈ શકો.
આવનાર ટાટ પરીક્ષા માહિતી | TAT Exam Old Papers With Anser key
મંડળનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર |
આર્ટિકલનું નામ | TAT Exam Old Papers With Anser key |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
જાહેરનામું બહાર પાડ્યાની તારીખ | ૦૧/૦૫/૨૦૨૩ |
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ | ૦૨/૦૫/૨૦૨૩ |
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો | ૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩ |
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ | ૦૪/૦૬/૨૦૨૩ |
મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ | ૧૮/૦૬/૨૦૨૩ |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | http://ojas.gujarat.gov.in |
TAT Exam Old Papers With Anser key
ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test લેવામાં આવે છે. જો તમે પણ આવનાર TAT પરિક્ષા ની તૈયારી કરતા હોવ તો આ ટાટ પરિક્ષાના જુના પેપર તમારા માટે ખુબ મહત્વના છે.
મહત્વપૂર્ણ લિંક્સ
TAT Exam Old Paper 2011 | અહી ક્લિક કરો |
TAT Exam Old Paper 2012 | અહી ક્લિક કરો |
TAT Exam Old Paper 2014 | અહી ક્લિક કરો |
TAT Exam Old Paper 2014 | અહી ક્લિક કરો |
TAT Exam Old Paper 2018 | અહી ક્લિક કરો |
TAT Exam Old Paper 2018 | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- TAT Exam Study Materials : આવનાર ટાટ પરિક્ષાનું મટીરીયલ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરો
- CBSE 12th Result 2023 Declared : ધોરણ 12 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક ,તમારું રિઝલ્ટ ફટાફટ ચેક કરો
- GSEB Std 12th Aarts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ ચેક કરવાણી ડાયરેક્ટ લિંક
- (Update) GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ
FAQs
TAT full Form શું છે?
TAT નું full Form Teacher Aptitude Test છે.
TAT પરીક્ષાની તારીખ કઈ છે?
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ – ૦૪/૦૬/૨૦૨૩ અને
મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ
૧૮/૦૬/૨૦૨૩
ટાટ પરીક્ષા કોના માટે લેવાય છે?
સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ પરીક્ષા લેવાય છે.
1 thought on “TAT Exam Old Papers With Anser key : ટાટ પરીક્ષાની તૈયારી કરવા માટે પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2011 થી 2018 pdf ફાઈલમાં ડાઉનલોડ કરો”