TAT Exam પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટે ઓનલાઈન લિંક : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા TAT Exam પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટે ઓનલાઈન લિંક જાહેર કરવામાં આવી છે.જે કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે વાંધો હોય અથવા તો રજૂઆત કરવી હોય તો નીચે તમામ વિષય ની તમામ માધ્યમ ની લિંક આપેલ છે.
TAT Exam પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કેવી રીતે કરવી
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ ઓપન કરો
- ત્યારબાદ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” રજૂઆત કરવા માટે લિંક પર ક્લિક કરો
- પછી તમામ વિષય ની લિંક માધ્યમ મુજબ આપેલ છે , તમને જે વિષય માં રજૂઆત કરવી હોય તેના પર ક્લિક કરો
- ત્યાર બાદ પરિક્ષાર્થિનો સીટ નંબર દાખલ કરો
- પછી જન્મ તારીખ એન્ટર કરો
- હવે આગળ વધો પર ક્લિક કરો.
- હવે સૂચના મુજબ વિગત ભરો
પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટે ઓનલાઈન લિંક
આ પણ વાંચો :-
- SEB TAT OMR Sheet 2023 PDF Declared : ટાટ પરિક્ષા 2023 ઓ.એમ.આર શીટ જાહેર, તમારા જવાબ ફટાફટ ચકાશો
- ધોરણ 10 ની માર્કશીટ મોકલવામાં બોર્ડના છબરડા : એક સ્કૂલની 58 માર્કશીટ ઓછી નીકળી, શહેરની 9 શાળાની 80થી વધુ માર્કશીટ ગાયબ!
- TAT Exam 2023 Provisanal Answer Key 2023 : ટાટ પરિક્ષા 2023 આન્સર કી જાહેર
- Samras Hostel Admission 2023-24 : સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 માટે સંપૂર્ણ પ્રક્રિયા
2 thoughts on “TAT Exam પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટે ઓનલાઈન લિંક”