શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) સુધારેલ માર્ક્સ ચકાશો : શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) ૨૦૨૩ મુખ્ય પરીક્ષા ગુણ ચકાસણી બાબત, જાણો તમારા સુધારેલ માર્ક્સ


શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) સુધારેલ માર્ક્સ ચકાશો : રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક)-૨૦૧૩ મુખ્ય પરીક્ષાનું પરીણામ જાહેર કરેલ હતુ. પરીણામ સંદર્ભે જે ઉમેદવાર ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ તા.૦૮/૦૮/૨૦૨૩ થી તા.૨૨/૦૮/૨૦૨૩ દરમ્યાન અત્રેની કચેરી ખાતે રુબરૂ તેમજ તા.૧૦/૦૮/૨૦૨૩ થી ૨૫/૦૮/૨૦૨૩ દરમ્યાન અત્રેની કચેરીની વેબસાઈટ www.sebexam.org પર ઓનલાઈન ગુણ ચકાસણી માટેની અરજીઓ મંગાવેલ હતી.

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) સુધારેલ માર્ક્સ ચકાશો

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામશિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) સુધારેલ માર્ક્સ ચકાશો
SEB નું full ફોર્મState Examination Board
આર્ટિકલની કેટેગરી   Sarkari Result
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
સત્તાવાર વેબસાઈટhttp://www.sebexam.org/

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) ૨૦૨૩ મુખ્ય પરીક્ષા ગુણ ચકાસણી બાબત

ઉક્ત વિગતે ગુણ ચકાસણી માટે આવેલ અરજીઓ સંદર્ભે ગુણ ચકાસણીની કાર્યવાહી પુર્ણ કરી ગુણમાં થયેલ સુધારાની વિગતો અપડેટ કરેલ છે. ઉમેદવારો ગુણમાં થયેલ સુધારાની વિગતો અત્રેની કચેરીની વેબસાઈટ www.sebexam.org પર જઈ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી જોઈ શકશે. ગુણ ચકાસની બાદ જે ઉમેદવારોના ગુણમાં સુધારો થયો નથી તેમને મૂળ પરિણામ મુજબના ગુણ જોવા મળશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) ૨૦૨૩ મુખ્ય પરીક્ષા ગુણ ચકાસણી બાબતઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો