TAT Exam Study Materials : આવનાર ટાટ પરિક્ષાનું મટીરીયલ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરો

TAT Exam Study Materials :રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 4/06/2023 નાં રોજ લેવાનાર ટાટ ની પરિક્ષા માટે નું મટીરીયલ પીડીએફ ફાઈલમાં મુકવામાં આવેલ છે. જે સીધું ફ્રીમાં ડાઉનલોડ કરી તૈયારી કરવા માટે ટાટ પરિક્ષા માટે સારા માર્ક્સ માટે ખુબ જરૂરી છે.

TAT Exam Study Materials | ટાટ પરિક્ષાનું મટીરીયલ પીડીએફ ફાઈલમાં

નંબર મટીરીયલનું નામ બનાવનાર ડાઉનલોડ કરો
1TATઆઈસ એકેડમી ડાઉનલોડ કરો
2ટેટ1આઈસ એકેડમી ડાઉનલોડ કરો
3ટેટ 2ગવર્મેન્ટ ડાઉનલોડ કરો
4ટેટ 2 ભાષા ટીચિંગ કિશન ડાઉનલોડ કરો
5ટેટએડ્યુંમટીરીયલ ડાઉનલોડ કરો
66 to 8 સામાજિક વિજ્ઞાન બૂક કાર્તિક મહેતા ડાઉનલોડ કરો
7Tet 1 and 2(geo)આસ્થા એકેડમી ડાઉનલોડ કરો
8મનોવિજ્ઞાન આસ્થા એકેડમી ડાઉનલોડ કરો
9બાળ મનોવિજ્ઞાન ઓ કાન્હા ડાઉનલોડ કરો
10TATએડ્યુંમટીરીયલ ડાઉનલોડ કરો
11HTAT અને tetપ્રફુલ ગઢવી સર ડાઉનલોડ કરો
12TET અને TATકિરણ પરમાર ડાઉનલોડ કરો
13મનોવિજ્ઞાન ગવર્મેન્ટ ડાઉનલોડ કરો
14પેડાગોજીમારું ગુજરાત ડાઉનલોડ કરો
156-8 સામાજિક વિજ્ઞાન ગવર્મેન્ટ ડાઉનલોડ કરો

આ પણ વાંચો :-

આવનાર ટાટ પરીક્ષા માહિતી | TAT Exam Old Papers With Anser key

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામTAT Exam Study Materials
આર્ટિકલની કેટેગરીSarkari Result
જાહેરનામું બહાર પાડ્યાની તારીખ૦૧/૦૫/૨૦૨૩
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ૦૨/૦૫/૨૦૨૩
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ૦૪/૦૬/૨૦૨૩
મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ૧૮/૦૬/૨૦૨૩
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

TAT માધ્યમિક પરીક્ષા માહિતી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી’(Teacher Aptitude Test- TAT) નું આયોજન કરવાનું ઠરાવવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test (secondary) 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ટાટ પરિક્ષા જાહેરનામુંઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQs

ટાટ પરીક્ષાની તારીખ કઈ છે?

પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ ૦૪/૦૬/૨૦૨૩ છે.

ટાટ મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ કઈ છે?

ટાટ મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ ૧૮/૦૬/૨૦૨૩ છે.

ટાટ પરીક્ષાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ટાટ પરીક્ષાની સત્તાવાર વેબસાઈટ http://ojas.gujarat.gov.in છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો