TAT (HS) Exam Syllabus 2023 : શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) અભ્યાસક્રમ બાબતે રાજય પરીક્ષા બોર્ડની સ્પષ્ટતા


TAT (HS) Exam Syllabus 2023 : રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. સદર પરીક્ષા બાબતે કેટલાક ઉમેદવારો દ્રારા પ્રથમ ભાષા અને દ્વિતિય ભાષાના અભ્યાસક્રમ, તાજેતરમાં સુધારા વાળો અભ્યાસક્રમ અને કોમર્સ વિષય બાબતે વિગતવાર સમજ માટે પુછ-પરછ કરવામાં આવી રહી છે. જે બાબતની સ્પષ્ટતા અહી નીચે મુજબ કરવામાં આવેલ છે.

TAT (HS) Exam Syllabus 2023

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામTAT (HS) Exam Syllabus 2023
આર્ટિકલની કેટેગરી Latest Job , Sarkari Result
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) અભ્યાસક્રમ બાબતે રાજય પરીક્ષા બોર્ડની સ્પષ્ટતા

  • ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાત બોર્ડ સંલગ્ન ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ- ૨૦૨૩-૨૪ માટે અમલમાં હોય તે અભ્યાસક્રમ રહેશે.
  • કોમર્સ વિષયમા કયા વિષયનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે.
    કોમર્સ વિષયમાં નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, સેક્રેટરીયલ પ્રેકિટસ અને વાણિજ્ય પત્રવ્યહાર (એસ.પી.સી.સી) ત્રણેય વિષયનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

રાજય પરીક્ષા બોર્ડની સ્પષ્ટતા અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

નોંધ: આ પત્રક પ્રાથમિક પરીક્ષા વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (હેતુલક્ષી કસોટી) માટે અને મુખ્ય કસોટી (વર્ણનાત્મક લેખિત કસોટી) માટે પ્રશ્નપત્ર-૨ વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા માટે લાગુ પડશે. પ્રશ્નપત્ર – ૧ (વર્ણનાત્મક) તમામ માધ્યમ માટે સમાન રહેશે.

5 thoughts on “TAT (HS) Exam Syllabus 2023 : શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) અભ્યાસક્રમ બાબતે રાજય પરીક્ષા બોર્ડની સ્પષ્ટતા”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો