TAT (HS) Hall Ticket 2023 Download : TAT (HS) 2023 પરીક્ષાની હોલ ટિકીટ જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો.

TAT (HS) Hall Ticket 2023 Download : રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલ છે. TAT(HS)-૨૦૨૩ ગુજરાતી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તા:૩૧/૦૭/૨૦૨૩ના બપોરે ૨.૦૦ કલાકથી તા:૦૬/૦૮/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

TAT (HS) Hall Ticket 2023 Download

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામTAT (HS) Hall Ticket 2023 Download
આર્ટિકલની કેટેગરી Latest Job , Sarkari Result
પરિક્ષા તારીખ ૦6/૦8/2023 (રવિવાર) ના રોજ
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

TAT (HS) 2023 પરીક્ષા હીન્દી અને અંગેજી મીડીયમની હોલ ટિકીટ 2023

TAT(HS)-૨૦૨૩ હીન્દી અને અંગેજી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તા:૧૩/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તા:૦૭/૦૮/૨૦૨૩ના બપોરે ૦૨.૦૦ કલાકથી તા:૧૩/૦૮/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો