TAT Main Exam 2023 Question Pepar Pdf (25/6/2023) : ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર

TAT Main Exam 2023 Question Pepar Pdf (25/6/2023) :  રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 25/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી. ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર pdf ફાઈલમાં ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.

TAT Main Exam 2023 Question Pepar Pdf (25/6/2023) : ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામTAT Main Exam 2023 Question Pepar Pdf (25/6/2023)
આર્ટિકલની કેટેગરીAnswer Key , Sarkari Result
મુખ્ય પરીક્ષા તારીખ25/06/2023
ટાટ મુખ્ય પરિક્ષા 2023 આન્સર કીComing soon
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ટાટ મુખ્ય પરિક્ષા તારીખ 25/06/2023 નાં રોજ અલગ અલગ સેન્ટર પર લેવામાં આવી.તમામ સેન્ટર પર શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા પૂર્ણ થઇ. ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે ટેબલમાં આપેલ લિંક પર ક્લિક કરતા pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે. ત્યારબાદ આ વેબસાઈટ પર TAT Main Exam 2023 paper solution મુકવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર (ગુજરાતી)અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવોઅહી ક્લિક કરો

આ પણ વાંચો :

FAQs

ટાટ મુખ્ય પરિક્ષા 2023ની તારીખ કઈ છે?

ટાટ મુખ્ય પરિક્ષા 2023ની તારીખ 25/06/2023 છે.

TAT Main Exam 2023 OMR sheet ક્યારે જાહેર કરવામાં આવશે?

TAT Main Exam 2023 OMR sheet ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

TAT Main Exam 2023 ની આન્સર કી ક્યારે જાહેર થશે?

TAT Main Exam 2023 ની આન્સર કી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

1 thought on “TAT Main Exam 2023 Question Pepar Pdf (25/6/2023) : ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો