શિક્ષક અભિરુચિ કસોટી (TAT- Secondary) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાના પરીણામનું જાહેરનામું

શિક્ષક અભિરુચિ કસોટી (TAT- Secondary) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાના પરીણામનું જાહેરનામું : રાજ્ય સરકાર દ્વારા ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત શિક્ષક અભિરુચિ કસોટી-માધ્યમિક (TAT- Secondary) ના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવેલ હતો. જે મુજબ શિક્ષક અભિરુચિ કસોટી-માધ્યમિક (TAT- Secondary) પરીક્ષા વિસ્તરીય પ્રકારની કરવામાં આવેલ છે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૪/૦૬/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરના ૧૨.૦૦ કલાક થી ૧૫,૦૦ કલાક દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૦૩ ની પ્રાથમિક પરીક્ષા(બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું, જૈમાં ૧૪૫૧૫ર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

શિક્ષક અભિરુચિ કસોટી (TAT- Secondary) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાના પરીણામનું જાહેરનામું

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામશિક્ષક અભિરુચિ કસોટી (TAT- Secondary) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાના પરીણામનું જાહેરનામું
આર્ટિકલની કેટેગરી Sarkari Result , Result
મુખ્ય પરીક્ષા તારીખ04/06/2023
ગુણ ચકાસણી 0/08/2023 થી 22/08/2023 સુધી
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.sebexam.org/

શિક્ષક અભિરુચિ કસોટી


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા.ર૪/૦૬/૨૦૩ના પરીપત્રથી પ્રાથમિક કસોટીમાં કટ ઓફ માર્કસ ધરાવતા પદ્મ ઉમેદવારો માટે મુખ્ય કસોટીના બે પેપર માટેની વર્ણનાત્મક લેખિત કસોટી તારી ખાર૫/૦૬/૨૦૨૩ના પેપર-૧ સવારના ૧૦:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક અને પેપર-૨ બપોરના ૧૫:૦૦ કલાક થી ૧૮:૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવેલ હતી. આ મુખ્ય કસોટીનું પરીણામ આજ તા.૦૨/૦૮/ર૦ર૩, બુધવારના રોજ જાહેર કરવામાં આવે છે.

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાના પરીણામ ગુણ ચકાસણી


ઉમેદવારો પોતાનું પરીણામે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sehesan.org પર જોઇ શકાશે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે તારીખ:0/08/2023 થી 22/08/2023 દરમિયાન કચેરી સમય દરજાના દિવસો સિવાય) રૂબરૂમાં અરજી કરી શકશે. પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

પરીણામનું જાહેરનામું વાંચવા અહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
અપડેટ્સ માટે whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

3 thoughts on “શિક્ષક અભિરુચિ કસોટી (TAT- Secondary) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાના પરીણામનું જાહેરનામું”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો