Teacher Aptitude Test Syllabus 2023 : શિક્ષક અભિરુચિ કસોટી 2023 (માધ્યમિક) પરિક્ષા અભ્યાસક્રમ

Teacher Aptitude Test Syllabus 2023 : TAT પરિક્ષા માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે આપવામાં આવતી ટેસ્ટ છે. આવનાર શિક્ષક અભિરુચિ કસોટી 2023 માટે seb (State Examination Board) દ્વારા સિલેબસ જાહેર કરવામાં આવેલ છે. આ સિલેબસ ની સંપૂર્ણ વિગત આ આર્ટિકલમાં આપવામાં આવી છે.

Teacher Aptitude Test Syllabus 2023

બોર્ડનું નામ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત
TAT ફૂલ ફોર્મ Teacher Aptitude Test
આર્ટિકલનું નામ Teacher Aptitude Test Syllabus 2023
આર્ટિકલની કેટેગરી Sarkari Result
સતાવાર વેબસાઈટ https://sebexam.org/

શિક્ષક અભિરુચિ કસોટી 2023 (માધ્યમિક) પરિક્ષા અભ્યાસક્રમ

આવનાર શિક્ષક અભિરુચિ કસોટી 2023 માટે રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પરિક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે. Teacher Aptitude Test ની તૈયારી કરતા મિત્રો માટે ખુબ જરૂરી છે. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક શાળાનાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેસ્ટ છે.

ક્રમવિષયનું નામઅભ્યાસક્રમની વિગત (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમ માટે)
(પ્રાથમિક પરીક્ષા વિભાગ-૨ તથા મુખ્ય કસોટી પ્રશ્નપત્ર-૧ માટે)
1ગુજરાતીધોરણ-૯ અને ૧૦ નો ગુજરાતી (પ્રથમ ભાષા અને દ્વિતિય ભાષા) નો અભ્યાસક્રમ
2અંગ્રેજીધોરણ-૯ અને ૧૦ નો અંગ્રેજી (પ્રથમ ભાષા અને દ્વિતિય ભાષા) નો અભ્યાસક્રમ
3હિન્દીધોરણ-૯ અને ૧૦ નો હિન્દી (પ્રથમ ભાષા અને દ્વિતિય ભાષા) નો અભ્યાસક્રમ
4સંસ્કૃતધોરણ-૦૯ અને ૧૦ નો સંસ્કૃતનો અભ્યાસક્રમ

આ પણ વાંચો :-

શિક્ષક અભિરુચિ કસોટી 2023 (માધ્યમિક) પરિક્ષા અભ્યાસક્રમ જાહેરનામાની વિગત

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-૨૦૨૩ Teacher Aptitude Test (Secondary) (TAT-S)-2023 રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૦૧-૦૫-૨૦૨૩ ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT-5/૨૦૨૩/૫૪૩૬-૫૪૭૬ થી શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) ની પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના તા.૨૯-૦૪-૨૦૨૩ ના ઠરાવ ક્રમાંકઃED/MSM/e-file/5921/G થી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) માટેની તથા શિક્ષણ વિભાગના તા.૦૭/૦૫/૨૦૧૮ ના ઠરાવમાં પણ TAT (Secondary) માટે કરવામાં આવેલી તે સમયની જોગવાઇઓ ધ્યાને લેતાં કેટલાક ઉમેદવારો દ્વારા પ્રથમ ભાષા અને દ્વિતિય ભાષાના અભ્યાસક્રમ બાબતે વિગતવાર સમજ માટે પુછ-પરછ કરવામાં આવી રહી છે. જે બાબતે જોગવાઇ મુજબ નીચે પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિંક્સ

Teacher Aptitude Test Syllabus 2023 PDFઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

શિક્ષક અભિરુચિ કસોટી 2023 (માધ્યમિક) પરિક્ષા કઈ તારીખે છે ?

સત્તાવાર જાહેરાત નથી થઇ

શિક્ષક અભિરુચિ કસોટી 2023 માટે સતાવાર વેબસાઈટ કઈ છે?

https://sebexam.org/

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો