Tet 1 Exam Result 2023 Declared : રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા tet 1 પરિક્ષાનુ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ટેટ 1 પરિક્ષા 16મી એપ્રિલ 2023 નાં રોજ લેવામાં આવી હતી. રીઝલ્ટ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ ની લિંક નીચે આપવામાં આવેલ છે.
Tet 1 Exam Result 2023 Declared
બોર્ડ નું નામ | ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ |
પરિક્ષાનું નામ | ટેટ 1 પરીક્ષા |
આર્ટિકલનું નામ | Tet 1 Exam Result 2023 Declared |
આર્ટિકલનો પ્રકાર | Answer Key, Sarkari Result |
પરિક્ષાની તારીખ | 16મી એપ્રિલ 2023 |
પરિક્ષાનો પ્રકાર | લેખિત પરિક્ષા |
આન્સર કી | Pdf ફોર્મેટ |
ઓફિશિયલ વેબ સાઈટ | www.sebexam.org |
ટેટ 1 પરીક્ષા રીઝલ્ટ 2023
tet 1 પરિક્ષાનુ રીઝલ્ટ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ ઓફિસિઅલ વેબસાઈટ www.sebexam.org પર અપલોડ કરવામાં આવ્યું છે. Tet 1 Exam Result 2023 કેવી રીતે જોવું? તેની સંપૂર્ણ સમાજ નીચી આપવામાં આવી છે.
Tet 1 Exam Result 2023 કેવી રીતે જોવું?
ટેટ 1 પરીક્ષા 2023 નું રીઝલ્ટ sebexam.org પર અપડેટ કરવામાં આવેલ છે. ટેટ 1 પરીક્ષા પરિણામ 2023 જોવા માટે સ્ટેપ બાય સ્ટેપની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે-
- સ્ટેપ 1 sebexam.org/ વેબસાઈટઓપન કરો.
- સ્ટેપ2 વેબસાઈટમાં Tet 1 Result લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3 Seat Number અને એન્ટર કરો.
- સ્ટેપ 4 તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
આ પણ વાંચો :-
- Gyan Sadhana Scholarship 2023 : હવે વિદ્યાર્થીઓને મળશે વાર્ષિક 25000 રૂપિયા સ્કોલરશીપ
- GSEB Std 12th Aarts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ ચેક કરવાણી ડાયરેક્ટ લિંક
જરૂરી લિંક્સ
ટેટ 1 પરીક્ષા રીઝલ્ટ 2023 | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
tet 1 પરિક્ષા ક્યારે લેવાઈ હતી
પરિક્ષાની તારીખ16મી એપ્રિલ 2023 નાં રોજ લેવાઈ હતી.
tet 1 exam result 2023 જોવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
tet 1 exam result 2023 જોવાની ઓફિસિઅલ વેબસાઈટ sebexam.org છે.
Ii