Tet 2 Exam OMR SHEET 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા:૨૩/૦૪/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૩.૦૦ કલાક થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, વડોદરા, અને સુરત ખાતે “શિક્ષક યોગ્યતા કસોટી – II (TET-II)-2022-23″ નું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલ બારકોડ આધારીત તમામ વિદ્યાર્થીઓની OMR SHEET www.sebexam.org પર તા.૦૩/૦૫/૨૦૨૩ થી ૧૨/૦૫/૨૦૨૩ દરમ્યાન મુકવામાં આવેલ છે. જે જોઈ લેવાની નોંધ લેવા વિનંતી
Tet 2 Exam OMR SHEET 2023 | ટેટ 2 પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023
બોર્ડ નું નામ | ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ |
પરિક્ષાનું નામ | ટેટ 2 પરીક્ષા |
આર્ટિકલનું નામ | Tet 2 Exam OMR SHEET 2023 |
આર્ટિકલનો પ્રકાર | Answer Key, Sarkari Result |
પરિક્ષાની તારીખ | 23/04/23 |
પરિક્ષાનો પ્રકાર | લેખિત પરિક્ષા |
આન્સર કી | Pdf ફોર્મેટ |
ઓફિશિયલ વેબ સાઈટ | www.sebexam.org |
Tet 2 Exam OMR SHEET 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?
ટેટ 2 પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023 sebexam.org પર અપડેટ કરવામાં આવેલ છે. ટેટ 2 પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023 Key Pdf 2023 ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે-
- સ્ટેપ 1 sebexam.org/ વેબસાઈટઓપન કરો.
- સ્ટેપ2 વેબસાઈટમાં ટેટ 2 OMR લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3 OMR ઓપન થઇ જશે.
- સ્ટેપ 4 ડાઉનલોડ પર ક્લિક કર pdf માં ડાઉનલોડ કરી લો.
આ પણ વાંચો :-
- Tet 2 Exam Paper Solution Pdf 2023 : ટેટ 2 પરીક્ષા પેપર સોલ્યુસન,ફટાફટ તમારા જવાબ ચેક કરો
- GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ
- RTE Result 2023 Declared : RTE Admmission પરિણામ જાહેર થઇ ગયું,જાણો તમારા બાળક ને કઈ શાળામાં પ્રવેશ મળ્યો
- GSEB Std 12th General Stream Result 2023 : ધોરણ 12 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ
જરૂરી લિંક્સ
ટેટ 2 પરીક્ષાની ઓ.એમ.આર શીટ 2023 | અહી કલોક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી કલોક કરો |