શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2023 પ્રાથમિક પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમ પરીણામનું જાહેરનામું

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2023 પ્રાથમિક પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમ પરીણામનું જાહેરનામું : ગુજરાત રાજ્યમાં નોંધાયેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test (Higher secondary) TAT-(HS)”-2023 યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા:૧૩/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી 03.00 કલાક દરમિયાન અમદાવાદ શહેર ખાતે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ ની પ્રાથમિક પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમ (બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું.

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2023 પ્રાથમિક પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમ પરીણામનું જાહેરનામું

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામશિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2023 પ્રાથમિક પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમ પરીણામનું જાહેરનામું
SEB નું full ફોર્મState Examination Board
આર્ટિકલની કેટેગરી Sarkari Result
પરિક્ષા તારીખ13/08/2023 (રવિવાર) ના રોજ
હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની ફાઈનલ આન્સર કી જાહેર તારીખ31/૦8/2023
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કીpdf ફાઈલમાં
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

TAT HS પ્રાથમિક પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમ પરીણામનું જાહેરનામું


પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓની OMR કચેરીની વેબસાઈટ www.sebexam.org પર મુકવામાં આવેલ હતી. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા:૨૨/૦૮/૨૦૨૩ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા.૨૩/૦૮/૨૦૨૩ થી તા.૨૫/૦૮/૨૦૨૩ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે અત્રેની કચેરીના પોર્ટલ https://teiox.com/tat/પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.


ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજુઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કચેરીની વેબસાઈટ www.sebexam.org પર મુકવામાં આવેલ.

અગત્યની સૂચનાઓ


૩૫% એટલે કે ૭૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા અને મુખ્ય પરીક્ષાની હોલ ટીકીટ માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે. પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

TAT HS પ્રાથમિક પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમ પરીણામનું જાહેરનામું વાંચવા અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2023 પ્રાથમિક પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમ પરીણામનું જાહેરનામું”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો