Update After Talati Exam : ભરૂચ જિલ્લામાં નોધાયેલાં 18 હજાર પૈકી 10,183એ પરીક્ષા આપી તલાટીની પરીક્ષામાં 56.57 ટકાઉમેદવારો હાજર રહ્યાં. ભરૂચમાં 60 પરીક્ષા કેન્દ્રો પર રવિવારના રોજ તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદ, પંચમહાલ, નવસારી, સુરત, વલસાડ અને તાપી જિલ્લાઓમાંથી 18 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા હતાં. પરીક્ષાર્થીઓ માટે ભરૂચ ડીવીઝન તરફથી 100 એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
Update After Talati Exam
આર્ટિકલ નું નામ | Update After Talati Exam |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
જીલ્લાનું નામ | ભરૂચ |
જિલ્લામાં નોધાયેલાં ઉમેદવારો | 18000 |
પરિક્ષા આપનાર ઉમેદવારો | 10,183 |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
ભરૂચ જિલ્લામાં નોધાયેલાં 18 હજાર પૈકી 10,183એ પરીક્ષા આપી
તારીખ 7/05/2023 નાં રોજ લેવાયેલ તલાટી પરીક્ષામાં સવારથી પરીક્ષાર્થીઓ તેમના પરીક્ષા કેન્દ્રો ખાતે આવી ગયાં હતાં. સધન તપાસ બાદ તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ ભરૂચ જિલ્લામાં 60 કેન્દ્રો પર નોંધાયેલા કુલ 18 હજાર ઉમેદવારો પૈકી 10,183 એ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. જ્યારે 7817 ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યાં ન હતા. જિલ્લા શિક્ષણાધિકારી કિશન વસાવાએ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુવિધાયુક્ત યોજાઈ હોવાનું જાહેર કર્યું હતું.ભરૂચ જિલ્લામાં અન્ય જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. પોલીસની ટીમે સતત પેટ્રોલિંગમાં રહી જે પરીક્ષાર્થીઓને મદદની જરૂર હતી તેમને મદદ કરી હતી. પોલીસ ભરૂચ-અંક્લેશ્વરમાં ઉમેદવારોને કેન્દ્ર શોધવામાં મદદ કરવામા આવી હતી. જેમાં અંક્લેશ્વર ખાતે વલસાડના બે ઉમેદવાર SVEM સ્કૂલ સેન્ટર શોધવામાં તકલીફ પડતાં ટીમે તેમને પહોંચાડ્યાં હતાં. ઉપરાંત અન્ય એક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રથી દુર શ્રવણ સ્કૂલ ખાતે પહોંચી જતાં તેમન પણ તેમના કેન્દ્ર સુધી પહોંચાડાયાં હતાં. તે જ રીતે ભરૂચમા એક ઉમેદવાર ઝાડેશ્વર ચોકડી પર અટવાત તેમને સંસ્કારધામ સ્કૂલે તેમના કેન્દ્ર પર પહોંચાડ્યાં હતાં. જ્યારે કેટલાંક પાસપોર્ટ સાઇઝનો ફોટો ભુલી દ્વારા ગયાં હોઇ પોલી દુકાન ખોલાવી તેમની મદદ કરી હતી.
આ પણ વાંચો :-
Teacher Aptitude Test Syllabus 2023 : શિક્ષક અભિરુચિ કસોટી 2023 (માધ્યમિક) પરિક્ષા અભ્યાસક્રમ
મહત્વપૂર્ણ લિંક્સ
તલાટી પરીક્ષાની OMR Sheet | અહી ક્લિક કરો |
તલાટી પરીક્ષા પેપર સોલ્યુસન | અહી ક્લિક કરો |
તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
1 thought on “Update After Talati Exam : તલાટીની પરીક્ષામાં 56.57 ટકા ઉમેદવારો હાજર રહ્યાં, ભરૂચ જિલ્લામાં નોધાયેલાં 18 હજાર પૈકી 10,183એ પરીક્ષા આપી”