ધોરણ 10 પાસ પર ગુજરાત ટ્રાફિક પોલીસમાં આવી મોટી ભરતી : ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023, ફટાફટ અરજી કરો

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023 : વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેથી જાહેરાતમાં જણાવ્યાં મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી. અરજી કરવાની છેલ્લી તારીખ 10/09/2023 છે.

ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023

સંસ્થાનું નામવડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
આર્ટિકલનું નામટ્રાફિક બ્રિગેડ ભરતી 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
કુલ જગ્યાઓ289
અરજી કરવાની છેલ્લી તારીખ10/09/2023
ઈન્ટરવ્યું તારીખ 11/09/2023
અરજી મોડઓફલાઈન
નોકરીનું સ્થળવડોદરા

પોસ્ટ નું નામ

 • ટ્રાફિક બ્રિગેડ – માનદ સેવક / સેવિકા ભરતી

શૈક્ષણિક લાયકાત

 • ધોરણ 10 પાસ અથવા વધુ

વય મર્યાદા

 • 18 થી 40 વર્ષ

નિમણૂક માટે

 • ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી/અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક/સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન રૂપિયા ૩૦૦/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.
 • અનુભવી, મજબુત બાંધો, વધુ ઊંચાઈ, અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

 • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
 • ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

ધ્યાનમાં રાખવાની સૂચનાઓ

 • NCC, NPS, RSP, Sportsના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
 • રસ ધરાવતા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક અને જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સહિત પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર, વડોદરા શહેર ખાતે તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ સવારે ૬.૦૦ કલાકે હાજર રહેવાનું રહેશે.
 • ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારો વધુ હશે તો સમય-સંજોગો અનુસાર બાકી રહેતા ઉમેદવારોને બીજા દિવસે
 • બોલાવવામાં આવશે, જેની જાણ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે જેની નોંધ લેવી.
 • ભરતી પ્રક્રિયા દરમ્યાન માનદ સેવક/સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત વાંચવાઅહી ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો


8 thoughts on “ધોરણ 10 પાસ પર ગુજરાત ટ્રાફિક પોલીસમાં આવી મોટી ભરતી : ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023, ફટાફટ અરજી કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો