Vahali Dikri Yojana 2023 : મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?

Vahali Dikri Yojana 2023 : ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધે, દીકરીઓમાં શિક્ષણનું સ્તર વધે , ડ્રોપ આઉટ રેશીઓ ઓછો થાય અને માં બાપ ની દીકરીઓ આગાળ વધે એ હેતુ થી વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 રૂપિયાની સહાયની સહાય આપવામાં આવે છે.આ યોજના નું ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Vahali Dikri Yojana 2023 | વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?

યોજનાનું નામVahali Dikri Yojana 2023
લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ
આર્ટિકલ નું નામ વ્હાલી દીકરી યોજના
આર્ટિકલની કેટેગરી Sarkari Result , Yojana
યોજના હેતુગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું
મળવાપાત્ર રકમ1,10,000 રૂપિયાની સહાય
સત્તાવાર વેબસાઇટwcd.gujarat.gov.in

વ્હાલી દીકરી યોજનામાંકેટલી સહાય આપવામાં આવે છે? 

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ૯માં ધોરણમાં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

આ પણ વાંચો :-

વ્હાલી દીકરી યોજના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે?

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  •  વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

મહત્વપૂર્ણ લિંક :

 તમામ માહિતીઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

7 thoughts on “Vahali Dikri Yojana 2023 : મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો