Vidhyasahayak bharti 6th Round 2023 : વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) છઠ્ઠો તબક્કો ઉમેદવારો માટે કોલ-લેટર જાહેર

Vidhyasahayak bharti 6th Round 2023: વિદ્યાસહાયક ભરતી – 2022-23 (ધોરણ 1 થી 5 અને ધોરણ – 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.10/10/2022 ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ-લેટર મેળવવા માટેની સૂચના, મેરીટમાં આવતા ઉમેદવારો તા.14/08/2023 ના રોજ 23:00 કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઇ મેળવી શકશે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઇન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

Vidhyasahayak bharti 6th Round 2023 | વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) છઠ્ઠો તબક્કો

સંસ્થાનું નામગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
આર્ટિકલ નું નામVidhyasahayak bharti 6th Round 2023
આર્ટિકલ કેટેગરીAdmit Card , Sarkari Result
સ્થળ પસંદગી માટે કોલલેટર14/08/2023 ના રોજ 23:00 કલાકથી
મેરીટમાં આવતાં ઉમેદવારોને ક્યારે બોલાવામાં આવશે19/08/2023 નાં રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે
સત્તાવાર વેબસાઈટhttp://vsb.dpegujarat.in

કોલ લેટર માટેની સૂચના

  • વિદ્યાસહાયક ભરતી -2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં બિન અનામત/અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઇન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.19/08/2023 ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે.
  • તા.10/10/2022 ની જાહેરાતમાં દર્શાવેલ વિકલાંગ ઉમેદવારોની અનામતની જગ્યાઓ જે તે કેટેગરી આધારિત છે. તેથી જે કેટેગરીની જગ્યાઓ ઉપલબ્ધ હશે તે જ કેટેગરીના વિકલાંગ ઉમેદવારોના કોલલેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. જે સર્વે વિકલાંગ ઉમેદવારોએ નોંધ લેવી.
  • શારીરિક અશકતતા ધરાવતા (PH) સામાન્ય વહીવટ વિભાગના તા.17/09/2021 ના ઠરાવ ક્રમાંકઃસીઆરઆર- 102017-122639-ગ.2 ના ફકરા 6 (I) ની જોગવાઈ અનુસાર જે બેન્ચમાર્ક ડીસીબીલીટીઝના ઉમેદવારો ઉપલ્બધ ન થાય ત્યારે અન્ય બેન્ચમાર્ક ડીસીબીલીટીઝ ધરાવતા ઉમેદવારોથી ભરવા માટે કોલલેટર રવાના કરેલ છે.
  • ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “Vidhyasahayak bharti 6th Round 2023 : વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) છઠ્ઠો તબક્કો ઉમેદવારો માટે કોલ-લેટર જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો