વિધાસહાયક સામાન્ય ભરતી જિલ્લા પસંદગી અંગેની સત્તાવાર જાહેરાત :સ્થળ પસંદગીની કાગદોરે રાહ જોતા ઉમેદ્વારો માટે ખુસીના સમાચાર, તમને ક્યારે પસંદગી માટે બોલાવેલા છે જુઓ અહીંથી ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ની સામાન્ય ભરતી સંદર્ભે જિલ્લા/નગર પસંદગી અંગેની જાહેરાત આપવામાં આવી છે. ઉમેદવારોને જિલ્લા/નગર પસંદગી માટે બોલાવવા અંગેના કોલલેટર http://vsb.dpegujarat.in વેબસાઈટ ઉપર તા. ૧૭/૦૭/૨૦૨૩ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
વિધાસહાયક સામાન્ય ભરતી જિલ્લા પસંદગી અંગેની સત્તાવાર જાહેરાત
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
આર્ટિકલ નું નામ | વિધાસહાયક સામાન્ય ભરતી જિલ્લા પસંદગી અંગેની સત્તાવાર જાહેરાત |
આર્ટિકલ કેટેગરી | Admit Card , Sarkari Result |
સ્થળ પસંદગી માટે કોલલેટર | ૧૭/૦૭/૨૦૨૩ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે |
મેરીટમાં આવતાં ઉમેદવારોને ક્યારે બોલાવામાં આવશે | ૨૦/૦૭/૨૦૨૩ થી તા. ૨૪/૦૭/૨૦૨૩ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે |
સત્તાવાર વેબસાઈટ | http://vsb.dpegujarat.in |
જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જુઓ અહીંથી
જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા. ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ માંગવામાં આવેલ હતી.
ઉમેદવાર સામાન્ય ભરતીના કોલ લેટર માટે “ઉમેદવારોને કોલ લેટર મેળવવા માટેની સૂચના” વેબસાઈટ પર મુકવામાં આવેલ છે તે મુજબનું મેરીટ ધરાવનાર ઉમેદવારોએ ઓનલાઈન કોલલેટર મેળવવાનો રહેશે. અન્ય કોઈ રીતે કોલલેટર મોકલવામાં આવશે નહીં તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. મેરીટમાં આવતાં ઉમેદવારોને તા. ૨૦/૦૭/૨૦૨૩ થી તા. ૨૪/૦૭/૨૦૨૩ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું.
આ પણ વાંચો :-
- Junior Cleark Not eligible Candidates List 2023 : જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ રદ થયેલ ઉમેદવારોની યાદી જાહેર
- Talati Cum Mantri Not eligible Candidates List 2023 : તલાટી કમ મંત્રી ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ રદ ઉમેદવારોની યાદી જાહેર
- TAT (HS) Exam Syllabus 2023 : શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) અભ્યાસક્રમ બાબતે રાજય પરીક્ષા બોર્ડની સ્પષ્ટતા
- GPSC ભરતી 2023 : DYSO, TDO અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
મહત્વપૂર્ણ લિંક્સ
વિધાસહાયક ભરતી જિલ્લા પસંદગી કોલ લેટર 2023 | અહી ક્લિક કરો |
વિધાસહાયક જિલ્લા પસંદગી અંગેની જાહેરાત | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
2 thoughts on “વિધાસહાયક સામાન્ય ભરતી જિલ્લા પસંદગી અંગેની સત્તાવાર જાહેરાત : પસંદગી પામેલ ઉમેદવારોના કોલલેટર”