VMC Apprentice Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

VMC Apprentice Bharti 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુન 2023 છે. ડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ની વધુ માહિતી જેવી કે લાયકાત, અરજી કેવી રીતે કરવી વગેરે જેવી તમામ બાબત ની ચર્ચા કરીશું.

VMC Apprentice Bharti 2023 | વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
આર્ટિકલનું નામ VMC Apprentice Bharti 2023
આર્ટિકલની કેટેગરી Latest Job , Sarkari Result
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુન 2023
અરજી મોડ ઓફલાઈન
સત્તાવાર વેબસાઈટ https://www.vmc.gov.in/

VMC Apprentice Bharti 2023

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઓફિસિઅલ નોતીફીકેસન જાહેર કરવામાં આવેલ છે.

વય મર્યાદા

એપ્રેન્ટિસની જગ્યાઓ માટે વય મર્યાદા 18 – 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

VMC Apprentice Bharti 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું.
  • અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં.
  • અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
  • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org
    પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.
  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ ૧૨ પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહીં.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
Resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

નોંધ:-

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
  • સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો